________________
70]
The Life of Lord Sri Mahavira
અવાજના પડઘા સાથે એ રીતે મેાટી ઋદ્ધિ માટી દ્યુતિ, મેાટી સેના, મેટાં વાહને, મેાટા સમુદાય અને એક સાથે વાગતાં વાનાં નાદ સાથે એટલે શંખ માટીને ઢાલ ભેર ઝાલર ખરમુખી હુડુકક દુંદુભિ વગેરે વાએના નાદ સાથે ભગવાન કુંડપુર નગરની વચ્ચેાવચ્ચ થઇને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસાપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે.
ચિત્રની મધ્યમાં પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણાથી સુસજ્જિત થઇને બેઠેલા છે અને ચાર માણસાએ પાલખી ઉપાડેલી છે. ચિત્રની રંગપૂરણી કલાકારની પ્રવીણતા દર્શાવે છે.
ચિત્ર ૧૪૦ : પાટણ ૨. પાના ૩૪ ઉપરથી. પ્રભુ શ્રીમહાવીર ચંદ્રલેખા પાલખીમાં દીક્ષા લેવા જતાં,
ચિત્રના વર્ણન માટે જૂએ ચિત્ર ૧૩૯નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Fig. 140. : HGP. 2, 34. Mahāvīra in the initiation palanquin.
The treatment is essentially similar to that of figure 139.
This painting is one of the best of the hundreds in the Kalpasūtra manuscripts. ચિત્ર ૧૪૧ : હંસ વિ. ૧ પાના ૬૦ ઉપરથી. શ્રી મહાવીરના પંચમુષ્ટિક લેાચ અને દીક્ષા લેવા જતાં. ત્યાં આવીને આસાપાલવના ઉત્તમ ઝાડની નીચે પેાતાની પાલખીને ઊભી રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઊભી રાખીને પાલખી ઉપરથી પાતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઊતરીને પેાતાની મેળે જ હાર વગેરે આભરણેા ફૂલની માળાઓ અને વીંટીવેઢ વગેરે અલંકારોને ઉતારી નાખે છે, એ બધાં આભરણ માળાએ અને અલંકારાને ઉતારી નાખીને પેાતાને હાથે જ પાંચ મુષ્ટિ લેાચ કરે છે એટલે ચાર મૂઠિવડે માથાના અને એક મૂઠિવડે દાઢીના વાળને ખેં'ચી કાઢે છે એ રીતે વાળને લાચ કરીને પાણી વિનાના છઠ્ઠું ભક્ત-એ ઉપવાસસાથે એટલે છ ટક સુધી ખાનપાન તજી દઇને અર્થાત્ એ રીતે એ ઉપવાસ કરેલા ભગવાન હસ્તોત્તરા નક્ષત્રના અર્થાત્ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચેગ આવતાં એક દેવદૃષ્ય લઈને પાતે એકલા જ કાઈ બીજી સાથે નહીં એ રીતે મુંડ થઇને અગારવાસ તજી દઇને અનગારિક પ્રજ્યાને સ્વીકારે છે.
E
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાખા ખભા ઉપર દેવદૃષ્ય વસ્રની રજૂઆત ચિત્રકારે કરી જણાતી નથી. ચિત્રમાં એક હાથે મસ્તકના વાળના લેાચ કરવાના ભાવ દર્શાવતા, ઇન્દ્રની સન્મુખ જોતા મહાવીર પ્રભુ, અને એ હાથ પ્રસારીને પ્રભુએ લેાચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતા ઇન્દ્ર દેખાય છે. ઇન્દ્રના પાછળના એક હાથમાં વજ્ર છે જે ઈન્દ્રને આળખાવે છે. ખરી રીતે તે જ્યારેજ્યારે ઇન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારેત્યારે આયુધને ત્યાગ કરીને જ આવે એવા રિવાજ છે, પરંતુ ઇન્દ્રની એાળખાણ આપવા ખાતર ચિત્રકારે વજ્ર કાયમ રાખેલું હાય એમ લાગે છે. પ્રભુની આગળ અને પાછળ અશેકવૃક્ષની ર‰આત ચિત્રકારે કરેલી છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંદ્રલેખા પાલખીના પ્રસંગ જોવાના છે. આ પ્રસંગના વર્ણન માટે જૂએ ચિત્ર ૧૩૯નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૧૪૨ : જૈસલમેરની પ્રતના પાના ૪૯ ઉપરથી. પ્રભુ શ્રીમહાવીરના પંચમુષ્ટિક લેાચ અને પાલખીમાં દીક્ષા લેવાં જતાં. આ ચિત્રની લંબાઇ તથા પહેાળાઈ ૩૪૩ ઈંચ છે. વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પાતાના વડીલ બંધુ નંદિવર્ધનની અનુમતિ લઇ, દીક્ષા લઇ દેવાએ આણેલા ક્ષીર સમુદ્રના જલથી, સર્વ તીર્થીની માટીથી અને સર્વે આષધિઓથી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વ દિશા સન્મુખ બેસાડી તેમને અભિષેક કર્યા, પ્રભુને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org