________________
56]
The Life of Lord Śri Mahāvira આ પ્રમાણે છપ્પન દિકુમારીઓનાં ચિત્રો પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ જ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. આજ સુધી મારા જેવામાં આવેલી કલ્પસૂત્રની સેંકડો હસ્તપ્રત પૈકીની કોઈ પણ પ્રતમાં દિકકુમારીઓનાં ચિત્રો મારા જેવામાં આવ્યાં નથી.
Fig. 114-117 : Dikkumaris arrrive. Named : 49. Citrā, 50. Citrakanakā, 51. Satorā and 52. Vasudāmini, came from Rūcaka mountain and stood with a lamp in hand in different directions.
In the painting, the artist has represented four dikkumaris. They hold a lamp in hand. They are represented in the second panel.
Fig. 118-120 Dikkumaris arrive. Named : 53. Rūpá, 54. Rūpāsika, 55. Surūpā, and 56. Rūpakāvati came from Rūcaka dvipa, operated Lord's Nala from a distance of four angula, dug the earth and put the Nala in it; afterwards they made pitha on it and made three small kadalighar (hut made of the leaves of plaintains) in the east, south and north directions of the place of birth.
In the painting, the artist has represented all the four dikkumaris. They holds a flower in the hand. They are : Three of the third panel and first of the fourth panel represented in the plate 41.
Thus all the fifty six dikkumaris are published for the first time here. Out of the hundreds of illustrated manuscripts of the Kalpasutra, this is the only manuscript in which the illustrations of dikkumaris are represented
ચિત્ર ૧૨૧. મહાવીરજન્મ અને છપ્પન દિકકુમારીઓ તરફથી કરવામાં આવતો. જન્મ મહોત્સવ. ડહેલા. ૧ની પ્રતના પાના ૪૬ ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના મહાવીરજન્મના પ્રસંગથી થાય છે. વર્ણન માટે જૂઓ ચિત્ર ૭નું આ પ્રસંગને લગતું વર્ણન.
ચિત્રના અનુસંધાને છપ્પન દિકકુમારીઓના મહોત્સવને નીચે પ્રસંગ જોવાનો છે. પ્રભુનો જન્મ થતાં જ છપ્પન દિકકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ થએલો જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. તેઓમાં (૧) ભગંકરા (૨) ભગવતી (૩) સુભેગા (૪) ભેગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા અને (૮) અનંદિતા નામની આઠ દિકકુમારીઓએ અલકથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકાઘર રચ્યું; અને એ ઘરથી એક જન પર્યત જમીનને સંવર્તવાય વડે શુદ્ધ કરી.
(૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તોયધારા (૧૪) વિચિત્રા (૧૫) વારિષણા અને (૧૬) બલાહિકા નામની આઠ દિકકુમારીઓએ ઊર્વલોકથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરી સુગંધી જળ તથા પુષ્પોની વૃષ્ટિ કરી.
(૧૭) નંદા (૧૮) ઉત્તરાખંદા (૧૯) આનંદ (૨૦) નંદિવર્ધના (૨૧) વિજયા (૨૨) વૈજયંતી (૨૩) જયંતી અને (૨૪) અપરાજિતા નામની આઠ દિકકુમારીઓએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતથી આવીને મુખ જેવા માટે આગળ દર્પણ ધર્યું.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org