________________
To be liberated from karmic material particles that act as enemies of a soul. To be liberated from the cycle of births and deaths, that moves on from beginningless time.
અનંત પ્રકારના કર્મોરૂપી શત્રુઓથી મુક્ત થવું. અનંત કાળના જન્મ મરણના પરિભ્રમણથી મુક્ત થવું. What is liberation ? મોક્ષ શું છે?
It is the manifestation of soul's pure nature, unsullied by karmic matter. It is the absolute freedom from body, etc.
આત્માના શુદ્ધ સ્વભાવનું પ્રગટ થવું. દેહાદિથી સર્વથા મુક્ત થવું.
After that where does the soul dwell? It dwells in the Abode - of - the - Liberated, experiencing its infinite unobstructed bliss.
તે પછી આત્મા ક્યાં રહે ? અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સિદ્ધલોકમાં રહે. What does it do there?
ત્યાં શું કરે ?
It enjoys its natural bliss, remaining engrossed in its own pure nature. It attains the eternal bliss.
આત્મસ્વરૂપમાં લીન રહી નિજ સુખમાં રમણતા કરે. શાશ્વત સુખને પામે.
Liberation is the absolute freedom from birth, old age, death, diseases and miseries for ever.
જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી સર્વથા સર્વકાળ માટે મુક્તિ.
What are the means of liberation ? Right faith, right i knowledge, and right conduct are the means of liberation.
મોક્ષ માર્ગનાં સાધનો ક્યા છે ? સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્ર તેનાં સાધના છે. What is the order of their attainment ?
xxx
so 8? (
0.00 xxx
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org