________________
Kasāya (Passions) : Anger, pride, deceit, greed કષાય : ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાય.
Yoga (Activity) : Activity - auspicious and inauspi
cious - of mind, speech and body. યોગ : મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ
LESSON 11
પાઠ : ૧૧
STOPPAGE OF THE INFLOW OF KARMIC MATTER
સંવરતત્ત્વ
It is the power of soul that causes the stoppage of the inflow of karmic matter.
સંવર - કર્મના આવતા પ્રવાહને રોકનારી આત્મશક્તિ.
The stoppage of the inflow of karmic matter is regarded as the external stoppage, while the stoppage of the unwholesome states (feelings, passions etc.) of the soul is regarded as the internal stoppage; the latter is the cause of the former.
આશ્રવ વડે કર્મનો પ્રવાહ આવે છે. સંવર વડે કર્મોનો પ્રવાહ રોકાય છે. ૧. દ્રવ્ય સંવર : જ્ઞાનાવરણાદિ કર્મના પ્રવાહનું રોકાઇ જવું.
૨. ભાવ સંવર : આત્માના રાગાદિ પરિણામનું રોકાઇ જવું. અર્થાત્ આત્માનું જ્ઞાન સ્વભાવમાં રહેવું.
What are the means for the stoppage of the inflow of karmic matter ? They are as follows :
કર્મના પ્રવાહને રોકવાના સાધનો ક્યા છે ? તે નીચે પ્રમાણે છે.
Five self-regulating careful acts (samitis) : (1) T૦ move about cautiously so as to cause trouble to no living being. (āryā-samiti). (2) To speak what is true, beneficial, measured and free from doubt. (bhāsa-samiti). (3) To act cautiously while seeking to procure such means neces
--- 67
Π
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org