________________
૨. અસત્ય ઃ થોડા સુખ કે લોભ ખાતર અસત્ય વચન બોલવાં.
3. Chori : Theft. To take any thing without the permission of its owner.
૩. ચોરી : માલિકને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લઈ લેવી.
4. Maithuna : Copulation. Primary and secondary sex acts.. To indulge in such acts and seek sexual pleasure.
૪. મૈથુન : વિષય વાસના - કામનું સેવન કરવું.
5. Parigraha : Accumulation of wealth. To accumulate and possess so many things-sentient and insentient. ૫. પરિગ્રહ : સાંસારિક સચિત - અચિત ઘણી વસ્તુઓનો સંગ્રહ કરવો. 6 Krodłha : Anger, speaking loudly harsh words, taking offence, jealousy, not being on speaking terms. ૬. ક્રોધ : ગુસ્સો, આક્રોશ, રીસ, ઈર્ષા, અબોલા કરવા.
:
7 Māna : Pride. To be proud of one's greatness, beauty, virtue etc, saying ‘I am great' ‘I am beautiful/ handsome' ‘I am virtuous' etc.
૭. માન : હું મોટો છું, રૂપવાન, ગુણવાન છું, ઈત્યાદિ અહંકાર કરવો. 8 Māyā : Deceit. To indulge in fraud, treachery, cheating.
૮. માયા : મમત્વ. છળ, પ્રપંચ, દગો, ઠગવાપણું, છેતરપીંડી કરવી. 9 Lobla : Greed. Desire for accumulating more and more wealth. Uncontentedness.
૯. લોભ તૃષ્ણા, અસંતોષ. ખૂબ મેળવવાની ઈચ્છા કરવી.
10 Rāga : Attachment towards sentient and insentient things
૧૦. રાગ : ચેતન - અચેતન દ્રવ્યો પ્રત્યે સ્નેહ થવો.
11 Dvesa : Aversion. To despise, hate things not to one's liking. Malice
૧૧. દ્વેષ : ઇર્ષા, અદેખાઈ કરી દુ:ખી થવું.
12 Kalaha : To quarrel with others. ૧૨. કલહ : કોઈની સાથે ઝઘડા સંઘર્ષ કરવો.
---- 63 O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org