________________
સર્વ પ્રકારના જીવો :- દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી
Liberated souls do not have body but they do have the form of the body which they left at the time of their emancipation.
સિદ્ધ મુકતાત્મા શરીરધારી નથી પણ તેમની છેલ્લી શરીર અવસ્થાની આકૃતિ છે.
TEN LIFE-FORCES OF WORLDLY SOULS
જીવના દસપ્રાણ સચિત્ર
LESSON 4
પાઠ : ૪
What is a life-force ?
The instrument which makes living of a worldly soul possible is the life-force. It is of two kinds - external and internal. External life-force is external to soul, while the internal one is integral to the soul and constitutes the nature of it. Worldly souls possess life-force of both these types. On the other hand, liberated souls possess internal life-force alone, and that too of pure type alone. પ્રાણ શું છે ?
શરીરના સંયોગમાં આત્માને જીવવાનું સાધન તે પ્રાણ છે. તેના બે પ્રકાર છે.
૧. દ્રવ્યપ્રાણ, ૨. ભાવપ્રાણ. તમામ સંસારી જીવને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ બંને હોય છે.
સિધ્ધજીવોને કેવળ શુદ્ધ ભાવપ્રાણ હોય છે.
External life-forces
દ્રવ્યપ્રાણ
Senses પાંચ ઇંદ્રિય
Jain Education International
5
---
48
Internal life-forces
ભાવપ્રાણ
1. Intuition (Insight) દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org