________________
fact, stoppage of the inflow of karmic matter and the partial dissociation of karmic matter are caused by the auspicious states of soul. And as these auspicious states are soul's powers, they are regarded as aspects of the soul.
નિશ્ચયનયથી તો પુણ્ય ત્યાગવાયોગ્ય હોય છે. પરંતુ ધર્મમાર્ગમાં ઉપયોગી માનવદેહ અને અન્ય સંયોગો પુણ્યના નિમિત્તે મળે છે. વળી અશુભ ભાવથી દૂર રહેવા પ્રથમ શુભભાવ હોય છે. તેથી કેવળ તે ભોમિયારૂપ છે. માર્ગ મળ્યા પછી તેની ઉપયોગિતા ન હોય ત્યારે તે સ્વયં દૂર થઈ જાય છે. પુણ્ય મોક્ષનું સાધન છે, સાધ્ય નથી. મોક્ષનું સાધન શુદ્ધઉપયોગ છે. તેની પ્રથમની ભૂમિકા કથંચિત શુભભાવ છે.
સંવર નિર્જરા શુભ અધ્યવસાય છે. પરંતુ તે કર્મોને અટકાવવાના અને નિર્જરવાના તત્ત્વો હોવાથી તે આત્મશક્તિરૂપ છે; તેથી તે જીવના પ્રકાર ગણાય
In the universe there are two fundamental reals, viz. soul and non-soul. Nine reals are nothing but their expansion. Four reals are included in the soul. They are soul, stoppage of the inflow, partial dissociation and total dissociation. Five reals are included in the non-soul. They are non-soul, auspicious karmas, inauspicious karmas, inflow and bondage. The real called auspicious karma is put under the head of non-soul because it is not a state of the soul; but it is the auspicious inflow.
જગતમાં મુખ્ય તત્ત્વ તો બે છે, ૧. જીવ અને ૨. અજીવ. તેનો વિસ્તાર : એટલે નવતત્ત્વ
જીવમાં ગણાતા તત્ત્વો ચાર છે. જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવમાં ગણાતા તત્ત્વો પાંચ છે.
અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. જૂઓ પૂયતત્ત્વને અજીવના ખાતામાં મૂક્યું કારણ કે તે જીવનો ભાવ : * નથીપણ શુભાશ્રવ છે.
IIIIIIIIIIIIIIIII 40 IIIIIIIIIIIIIXXII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org