________________
૭૩
જેવી રીતે શંખ, ચક્ર, અને ગદાને ધારણ કરનાર વાસુદેવ અપ્રતિહત બલવાન દ્ધો છે, એવી રીતે બહુકૃતમાં ધમકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૨૧ જહા સે થાઉન્ત, ચવટી મહિએ ચાદરણાહિવઈ એવં હવઈ બહુસ્સએ ૨૨
જેવી રીતે ભરતક્ષેત્રમાં ચારે દિશાઓના છેડા સુધી રાજ્ય કરનાર ચક્રવર્તિ મહાદ્ધિશાળી અને ચૌદ રતનનો સ્વામી હોય છે, તેવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૨૨
જહા સે સહસ્સએ, વજપાણી પુરન્દરે ! સકે દેવાહિવઈ એવં હવઈ બહુસ્સએ ૨૩
જેમ સહસ્ત્ર નેત્રવાળ વધારી પુરન્દર-પુરને ધારણ કરનાર દેવાધિપતિ ઇદ્ર શભા પામે છે, એમ બહુકૃતમાં ધર્મકીર્તિ અને શ્રુત શેભા પામે છે. ૨૩ જહા સે તિમિરવિદ્ધસે, ઉક્તિ દિવાયરે જલતે ઇવ તેએણ, એવં હવઈ બહુમ્મુએ ૨૪
જેવી રીતે અંધકારનો નાશ કરનાર ઉગતો સૂર્ય પોતાના તેજથી શેભા પામે છે એવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શોભા પામે છે. ૨૪
જહા સે ઉડવઈ ચન્દ્ર, નખત્તપરિવારિએ પડિપુણે પુણમાસીએ, એવું હવઈ બહુસ્સએ ૨૫
જેવી રીતે નક્ષત્રોને સ્વામી ચંદ્રમા નક્ષત્રોથી ઘેરાયેલા પૂર્ણ માસીને દિવસે પૂર્ણ રૂપથી શાબિત થાય છે એવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૨૫
જહા સે સામાઈયાણું, કેગારે સુરખિએ છે નાણાધનપડિપુણે, એવં હવઈ બહુસ્સએ ૨૬
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ