SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ મહાસુકા સહસ્સા, આણયા પાણયા તહા આરણ અષ્ણુયા ચેવ, ઈઈ કપાવગા સુરા ૨૧૦ કત્પિન્ન વૈમાનિક બાર જાતના છે – સૌધર્મ, ઈશાન, સનત કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુક્ર, સહસ્સાર, આનત, પ્રાણત, આરણ અને અમ્યુતિ. ૨૦૦-૨૧૦ કપાઈયા ઉ જે દેવા, દુવિહા તે વિયાહિયા ગવિજાણુત્તરા ચેવ, ગેવિજજા નવવિહા તહિ ૨૧૧ કપાતીત દેવો બે પ્રકારના કહ્યા છે. રૈવેયિક અને અનુત્તરઐયિક નવ પ્રકારના છે. ૨૧૧ હેટ્રિમ હેટ્રિમ ચવ, હેટ્રિમા મઝિમ તા. હેટ્રિમા ઉરિમા ચેવ, મઝિમ હેટ્રિમા વહા ર૧૨ ભક્ઝિમા મનિઝમા ચેવ, મક્ઝિમા ઉરિમા તહા ઉવરિમા હેટ્રિમા ચેવ, ઉરિમા મઝિમાં તા ૨૧૩ ૧ નીચેની ત્રીકના નીચેના દેવ, ૨ નીચેની ત્રીકના વચલા દેવ, ૩ નીચેની ત્રીકના ઉપલા દેવ, ૪ વચલી ત્રીકના નીચેના દેવ, ૫ વચલી ત્રીકને વચલા દેવ, ૬ વચલી ત્રીકના ઉપલા દેવ, ૭ ઉપલી ત્રીકના નીચલા દેવ, ૮ ઉપલી ત્રીકના વચલા દેવ, ૯ ઉપલી ત્રીકના ઉપરના દેવ; આ નવ ભેદ રૈવેયક દેવના છે. ૨૧૨-૧૩ ઉરિમા ઉરિમા ચેવ, ઈઈ ગેવિગે સુરા વિજયા વેજયના ય, જયંતા અપરાજિયા ૨૧૪ સબ્રસિદ્ધગા ચેવ, પંચહાણુત્તરા સુરા | ઈઈ માણિયા એએ, હા એમાય ૨૧૫ વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ પ્રકારના અનુત્તર વિમાનવાસી દેવ છે. આમ વૈમાનિક દેના અનેક પ્રકાર છે. ૨૧૪-૨૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy