SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ३४७ બીજી નરકની સ્થિતિ જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરેપની છે. ૧૬૧ સવ સાગરા ઊ, ઉકકેસેણુ વિવાહિયા છે તઈયાએ જહનેણું, તિણેવ સાગરવમા ૧૬ર ત્રીજી નરકની આયુ સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ૧૬૨ દસસાગરેવમા ઊ, ઉકકોણ વિવાહિયા ચઉત્થીએ જહનેણું, સત્તેવ સાગરવમા ૧૬૩ ચોથી નરકની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની છે. ૧૬૩ સત્તરસસાગરા, ઉકકોણ વિવાહિયા પંચમાએ જહુનેણું, દસ ચેવ સાગરવમાં ૧૬૪ પાંચમી નરકની સ્થિતિ જઘન્ય દશ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે. ૧૬૪ બાવીસસાગર, ઉકકોણ વિટાહિયા છીએ જહન્ને, સત્તરસ સાગરવમા ૧૬૫ છઠ્ઠી નરકની આયુષ્ય સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની છે. ૧૬૫ તેત્તીસસાગરાઊ, ઉક્કોણ વિયાહિયા સત્તમાએ જહનેણું, બાવીસ સાગરેવમા ૧૬૬ સાતમી નરકની સ્થિતિ જઘન્ય બાવીશ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરેપમની છે. ૧૬૬ જ ચેવ ય આઉઠિઈ, નેરાણું વિવાહિયા સા તેસિં કાઠિ, જહનુકૂકસિયા ભવે ૧૬૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy