SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ આહાર, ઉપાધિ અને શમા આ ત્રણની ગષણ, પ્રહણષણ તથા પરિભેરૈષણા શુધિપૂર્વક કરે. ૧૧ ઉગમુપાયખું પઠમે, બીએ સોહેજજ એસણું પરિભેયમિ ચઉક, વિસેહિજજ જય જઈ ૧૨ યતનાવંત સાધુ પહેલી એષણમાં ઉગમ ઉત્પાદક દેષની શુધિ કરે, બીજીમાં શંકિતાદિ દોષોની શુદ્ધિ કરે, ત્રીજીમાં આહાર, વસ્ત્ર, પાત્ર અને શમ્યા એ ચારની શુદ્ધિ કરે. ૧૨ એવહેવગૂહિય, ભયં તુ દુવિહુ મુણી ગિહન્તો નિકિખવજો વા, પઉંજિન્જ ઈમં વિહિં ૧૩ હરણાદિ ઓધ-ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ તથા બે પ્રકારના ઉપકરણને ગ્રહણ કરતા અને રાખતા મુનિએ આ વિધિનું પાલન કરવું જોઈએ. ૧૩ ચક્ખુસ પડિલેહિત્તા, પમજિજજ જયં જઈ આઈએ નિખિવિજા વા, દુહ વિ સમિએ સયા ૧૪ બને પ્રકારની ઉપધિને આંખોથી જોઈને પ્રમાર્જન કરે અને ગ્રહણ તથા નિક્ષેપમાં હંમેશાં સમિતિનું પાલન કરે. ૧૪ ઉચ્ચારે પાસવર્ણ, ખેલં સિંઘાણજલિયે આહાર ઉવહિં દેહ, અન્ન વાવિ તહાવિહં ૧૫ મળ, મૂત્ર, સળેખમ, શરીરને મેલ, આહાર, ઉપધિ, શબ, આદિ ફેંકવા યોગ્ય વસ્તુને યથાવિધિ પરઠવી જોઈએ. ૧૫. અણાવાયમસંલએ, અણુવાએ ચેવ હેઈસલેએ આવાયમસંલાએ, આવાએ ચેવ સંએ ૧૬ ૧ જ્યાં કાઈ આવતું ન હોય અને કોઈ દેખતું ન હોય, ૨ જ્યાં કેઈ આવે નહિ પરંતુ દેખતું હોય, જ્યાં કોઇ દેખતું ન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy