SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર તહાલિતો ધાવજો, પત્તો વેયરણી નદિ ! જલં પાહિં તિ ચિન્ત, ખુરધારાહિં વિવાઇઓ ૫૯ તૃષ્ણથી પીડાતે જલ પીવાની ઈચ્છાથી હું દેડતે વૈતરણી નદી પહોંચો, ત્યાં અસ્ત્રાની ધારથી મારો નાશ થયો. ૧૯ ઉહાભિતત્તો સંપત્તો, અસિપત્ત મહાવણું ! અસિપત્તહિં પડતેહિં, છિન્નપુર્વો અણગસ ૬૦ ગરમીથી બીતો હું અસિપત્ર મહાવનમાં પહોંચ્યા. ત્યાં તરવાર જેવા પાંદડાંના પડવાથી હું અનેકવાર છિન્નભિન્ન થઈ ગયે. ૬૦ મુગહિં મુસંઢીહિં, સૂલેહિ મુસલેહિયા ગયા સંભ...ગ-તેહિં, પત્ત દુકખ અણઃ ૬૧ મુગ, મુસંઢીઓ, ત્રિશુળ, મૂસલે અને ગદાથી મારાં ગાત્રા સાંગી નાંખવામાં આવ્યાં. મને આવું દુઃખ અનંત વખત થયું. ૧ ખરેહિ તિખધારાહિં, હુરિયોહિં કપણીહિ યા કપિઓ ફાલિઓ છિને, ઉકિત્તો ય અગસે ૬૨ મને અનેક વખત કાતરથી કાપવામાં આવ્યો, છરીથી ચીરવામાં, તિક્ષ્ણ ધારવાળા અસ્ત્રાથી છેવામાં આવે, મારી ચામડી ઉતારવામાં આવી. દર પાસેહિં કૂડજાલેહિં, મિઓ વા અવસે અહં. વાહિઓ બદ્ધરો વા, બહુસો ચેવ વિવાહ ૬૩ મૃગની માફક પરવશ પડેલે હું [અને] ફસે અને કપટજાલમાં બાંધવામાં આવ્યો અને ઘણી વખત મારવામાં આવ્યો. ૬૩ ગેલેહિં મગરજાલે હિં, મછો વા અવસે અહં ! ઉલિઓ ફાલિઓ ગહિએ, મારિઓ ય અણુન્તસો ૬૪ પરવશ થયેલ મને મોટા યંત્રથી, મગર પકડવાની જાવથી; ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy