SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ જ વિવિત્તમણાઈએણું, રહિયં ઈથિજણણ યા બક્સએસ્સ રકખ, આલયં તુ નિસેવએ ૧ જે સ્થાન એકાંત, સ્ત્રીઆદિથી રહિત અવ્યાપ્ત હેય. બ્રહ્મ ચર્યની રક્ષાને માટે તેવા સ્થાનને (સાધુઓ) ન સેવે, ૧ મણપહાય જણણું, કામરાગવિવણી બભચેરરએ ભિખૂ, થી કહું તુ વિવજજએ ૨ બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ભિક્ષુ મનને આનંદ ઉપજાવનારી, કામરાગ વધારનારી સ્ત્રી કથાને છોડી દે ૨ સમં ચ સંથવં થી હિં, સંકહું ચ અભિખણું બએરરએ ભિકખૂ, નિસે પરિવજજએ ૩ બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ભિક્ષુ વારંવાર સ્ત્રીઓનો પરિચય અને સાથે બેસવાનું–વાર્તાલાપ સદાને માટે છોડી દે. ૩ અંગચંગસૂઠાણું, ચાલવિયપેરિયા બશ્નએર થીણું, ચકખુગિઝે વિવજજએ ૪ બ્રહ્મચર્યરત સાધુ સ્ત્રીઓને અંગ-પ્રત્યંગ-સંસ્થાન અને એના મધુર ભાષણને ઢંગને વિકારી દૃષ્ટિથી જોવાનું છોડી દે. ૪ કૂઈયં ઈયં ગીયં, હસિયં થણિયકશ્વિયં ! બભએરર થીણું, સોયગિૐ વિવજએ ૫ - બ્રહ્મચર્ય પ્રેમી સાધુ સ્ત્રીઓના મીઠા દન, ગીત, હાસ્ય, સિસ્કારી, વિલાપ આદિ કાનમાહ્ય વિષયને ત્યાગ કરે. ૫ હાસં કિ રઈ દર્પ, સહસાવિત્તાસિયાણિયા બભચેરીએ થીણું, નાણુચિત્તે ક્યાઈ વિ ૬ બ્રહ્મચર્યરત સાધુ સ્ત્રીઓના હાસ્ય, કીડા, રતિ, દર્ય, ભોજન, ભોગાદિકનું સ્મરણ કદાપિ ન કરે ૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy