________________
અરનાથને રાજ્યરાનું સંચાલન કરવામાં સમય જાણીને સદન રાજાએ તેમના હાથમાં રાજ્યના વહીવટ સેાંપી દીધા અને પાતે રાણીની સાથે સિદ્ધાચાય ની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે મન્નેએ આત્મકલ્યાણની સાધનાકરવામાં પેાતાની જાતને લગાડી દીધી.
આ તરફ અરનાથ પ્રભુએ પાતાની પ્રજાનું યથાયેગ્ય રીતથી પાલન કરીને રાજ્યનું સંચાલન કરવા માંડયું. આ પ્રમાણે પ્રભુનાં વધારે વર્ષોં પૃથ્વીનું શાસન કરતાં કરતાં વ્યતીત થયાં અને જ્યારે તેમના શસ્ત્રાગારમાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ ત્યારે તેઓએ તેના દ્વારા પ્રદર્શિત માર્ગનું અનુસરણ કરીને પૃથ્વીના છ ખંડને જીતી પેાતાને ાધિન કરી લીધા. આ પ્રકારે જ્યારે છખંડ પૃથ્વીનું સામ્રાજ્ય તેમના હાથમાં આવી ગયું ત્યારે તે હસ્તિનાપુર પાછા પહેાંચી ગયા અને આ પછી દેવાએ મળીને તેમના ચક્ર વર્તી પદ ઉપર અભિષેક કર્યો. ઘણા વરસા સુધી અરનાથ પ્રભુએ ચક્રવર્તી પદના અનુભવ કર્યો. જ્યારે ચક્રવતી પદની શ્રીના અનુભવ કરતાં કરતાં ઘણા સમય વીતી ગયા ત્યારે લેાક્રાંતિ દેવાએ એક દિવસ આવીને તેમને પ્રાથના કરી કે, હું પ્રભુ ! હવે તીથ પ્રવૃત્તિ કરવાના સમય આવી ગયા છે. તે આપ તીની પ્રવૃત્તિ કરે!. આ પ્રમાણે લેાકાંતિક દેવા દ્વારા તીથની પ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના કરતાં અરનાથ પ્રભુએ દીન અનાથ અને સાધિમકજનાને વાર્ષિક દાન આપીને તથા પેાતાના પુત્ર સુરસેનને રાજયગાદી સુપ્રત કરીને પોતે એક પાલખીમાં બેસીને સહસ્ર મામ્રવન તરફ રવાના થયા. ત્યાં પહોંચીને પ્રભુ પાલખીમાંથી નીચે ઉતર્યો અને એક હજાર મીન રાજની સાથે દીક્ષા અંગીકાર કરી દીક્ષા ધારણ કર્યા પછી પ્રભુને મનઃપ ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ પૃથ્વી ઉપર વિહાર કરતાં કરતાં મરનાથ પ્રભુ ત્રણ વર્ષ પછી ફરીથી તે ઉદ્યાનમાં પાછા ફર્યા ત્યારે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ઈન્દ્રોએ પણ પોતપોતાનાં આસને કંપાયમાન થતાં જોયું કે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેથી તેઓએ સમવસરણતી રચતા કરી એ સમવસરણમાં પૂર્વ તરફ ખેઠેલા પ્રમુએ સવ જીવાને પરિમિત થયેલી પેાતાની એક ચેાજન સુધી સંભળાતી વાણી દ્વારા ઉપદેશ કર્યાં. પ્રભુને દિવ્ય ઉપદેશ સાંભળીને અનેક વ્યક્તિએએ વિરકત થઈને ત્યાં દીક્ષા ધારણ કરી આ અનાથ પ્રભુના સંઘમાં પચાસ હજાર મુનિ, સાઠ હજાર સાવિએ, એક લાખ ચાર્યાસી હજાર શ્રાવકા અને ત્રણ લાખ ખાંતેર હજાર શ્રાવિકાએ હતી. આ પ્રમાંણે પેાતાનું તેમજ બીજાનું કલ્યાણ કરવાને માટે વિહાર કરતાં કરતાં પ્રભુએ ચતુવિ ધ સંધની સ્થાપના કરી. ભગવાન ારનાથનું સમગ્ર આયુષ્ય ચેાર્યાસી હજાર વતુ હતુ. આમાં કુમારકાળમાં એકવીસ હજાર, માડલીકપદમાં એકવીસ હજાર, ચક્રવર્તી અવસ્થામાં એકવીસ હજાર, અને સંયમ અવસ્થામાં એકવીસ હજાર વર્ષ વ્યતીત થયાં. નિર્વાણ પ્રાપ્તનેા જ્યારે સમય આવ્યા ત્યારે પ્રભુએ એક હજાર સાધુઓની સાથે અનશન કરીને આયુષ્યના અંતમાં સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું”. ઇન્દ્ર અને દેવાએ મળીને તેમના નિર્વાણુ મહાત્સવ મનાવ્યા. ૪ના
। આ પ્રમાણે અરનાથ પ્રભુની આ કથા છે. !!
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૭૪