________________
વાળા નિર્મળ સૂર્ય ઉગેલ છે તે આ સઘળા જગતના પ્રાણીને પ્રકાશ આપશેકા
ગૌતમ સ્વામીના આ પ્રકારના કથનને સાંભળીને કેશી શ્રમણે તેમને પૂછયું “ મા ” ઈત્યાદિ !
હે ગૌતમ! જેને આ૫ સૂર્ય કહે છે, એ સૂર્ય કેણ છે? આ પ્રમાણે કેશી શ્રમણના પૂછવાથી ગૌતમસ્વામીએ કહ્યું. ૭છા
ગૌતમસ્વામીએ શું કહ્યું તેને કહે છે –“ઉજાગો * ઈત્યાદિ !
હે ભદન્ત ! સર્વજ્ઞ જીનેન્દ્ર દેવજ એક સૂર્ય સ્વરૂપ છે તેમને ભવભ્રમણરૂપ સંસાર નાશ પામેલ છે. એ સૂર્ય જ ચૌઢ રાજુ પ્રમાણ આ સઘળા લેકવતી પ્રાણીના અજ્ઞાન અને અંધકારને નાશ કરી તમને અજવાળું આપે છે. ૭૮
ગૌતમસ્વામીના આ પ્રકારના કથનને સાંભળીને કેશી શ્રમણે કહ્યું–“ TET ઈત્યાદિ !
હે ગૌતમ! આપની બુદ્ધિ સારી છે. આપે મારા સંશયને દૂર કરેલ છે પરંતુ હજુ પણ મારા મનમાં એક સંશય છે તેને પણ આપ દૂર કરે. ઉલ્લા કેશી શ્રમણ પિતાના એ સંશયને કહે છે–“સારીરમારે ઈત્યાદિ !
અન્વયાર્થ–મુળીને તે સુનિરાજ સારી માણસે દુષે પક્ષમાનામાં Tifri-શારીરમાન વધ્યમાનાનાં બાળનામ શારીરિક અને માનસિક દુઃખ થી બંધાઈ રહેલ એવા સંસારી અને વેમ વિવાદું ટાળે ૪ મન-ક્ષે શિવમનાવા થા કિં મખ્ય આધિ વ્યાધિથી રહિત એવું સર્વ ઉપદ્રવેદી વિહીન તથા દુઃખવજીત સ્થાન આપે કયું માનેલ છે ? ૮૦
કેશી શ્રમણના આ પ્રશ્નનને સાંભળીને ગામસ્વામીએ કહ્યું—“ ગ0િ ઇત્યાદિ !
અન્વયાર્થ—-હે ભદન્ત ! ઢોળજન્મિ સુર પુર્વ કાળ ગરિચ-ઝોજાશે દુરદું છુથાન ગણિત ચૌદ રાજુ પ્રમાણ ઉંચા આ લેકના અગ્રભાગમાં એક મહેનતથી પહેચાય તેવું સ્થાન છે. જે પ્રાણ સમ્યગૂ દર્શન આદિ રત્નત્રયથી યુકત થઈ જાય છે એજ અને પ્રાપ્ત કરી શકે છે, બીજા કેઈ પ્રાપ્ત કરી શકતા નથી. આ કારણથી એને મહા મહેનતથી પહોંચી શકાય તેવું (દુરાહ) સ્થાન કહેવામાં આવેલ છે. એ સ્થાન અસાધારણ છે. કારણ કે, તેના જેવું બીજું કોઈ પણ સ્થાન નથી. જીવને એ એક વખત પ્રાપ્ત થયા પછી ફરીથી તેને વિયોગ થતું નથી જેથી તે પ્રવ છે. जत्थ जरामञ्च तहा वाहिणो वेयणा नत्थि-यत्र जरामृत्यू व्याधयः तथा वेदना નારિ તેની અંદર પહેચેલા જીવને જરા અને મૃત્યુને સામને કોઈ પણ સમયે કરે પડતો નથી. રોગ અને વેદનાઓને તેમાં સંપૂર્ણ પણે અભાવ છે. ૧૮
ગૌતમસ્વામીના આ પ્રકારના કથનને સાંભળીને કેશી શ્રમણે તેમને પૂછ્યું –“ ” ઈત્યાદિ !
આપે જે સ્થાનને કહે છે એવું તે સ્થાન કયું છે? પ૮રા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૮૭