________________
ન હતું. આ સમયે પણ તે શાંતરસના સમુદ્ર સ્વરૂપ દેખાતા હતા. મુનિરાજને આવી સ્થિતિમાં જોઈને એ અને પતિ તરત જ તેમની પાસે જઈ પહોંચ્યાં. ઘેાડા સમય બાદ ફુંકાતા શીતળ પવનનના કારણે તેમની મૂર્છા દૂર થઇ. જ્યારે તેએ સારી રીતે સ્વસ્થ થયા ત્યારે ધનકુમારે હાથ જોડાને ઘણા વિનયની સાથે તેમને મૂચ્છિત થવાનુ કારણ પૂછ્યું. ધનકુમારની જીજ્ઞાસાનું સમાધાન કરતાં એ ગુણનિધિ મુનીરાજે કહ્યું કે, હું ધનકુમાર ! મારૂ નામ સુનીદ્ર છે. હું આવી અવસ્થામાં એ કારણથી આવી ગયેલ છું કે, હું મારા ગુરૂદેવ મિત્રાચાર્યની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક સમય જંગલમાં તેમનાથી વિખુટા પડી ગયા દિશાના ભ્રમથી અહીં તહીં ભટકવા છતાં પણ મને તેમને સાય ન મળ્યા. આથી એકાક થઇને હું અહીંતહી' તેમની તપાસ કરવા લાગ્યા. પરંતુ તે મને મળી ન શકયા. અને હું શ્રાન્ત અને ભૂખ તરસથી અત્યંત વ્યથિત બનીને સૂચ્છિત બની ગયા. અને આ સ્થિતિમાં આવી પહોંચ્યા. શીતળ પવનથી હું સ્વસ્થ થયા છે. આજ પ્રમાણે તમે પણ પેાતાના શાન્તભાવથી ષટ્કાય જીવોના ઉપર કેાઈ નિમિત્ત વગર સદા દયાના ભાવ રાખે. દયાનુ પરિજ્ઞાન જીનધર્મીના અનુસરણુ સીવાય સંભવિત ખનતું નથી. આથી હું સહુથી પહેલાં એ જૈનધર્માંનુ સ્વરૂપ આપ લેકને સમજાવું છું. આપ લેાક સાવધાન બનીને તેને શ્રદ્ધાપૂર્ણાંક સ ભળેા આ પ્રકારે કહીને મુનિાજે તેમને શ્રાવકધમ ના ઉપદેશ આપ્યા સમ્યકત્વ તથા જીનપ્રોકત અનુવ્રત આદિનું સ્વરૂપ તેમને સારી રીતે સમજાવ્યું. મુનિરાજના શ્રીમુખથી આ પ્રકારે ધાર્મિક દેશના સાંભળીને એ બન્નેએ શ્રાવકના વ્રતને અંગીકાર કર્યાં. ધનકુમાર અને ધનવતીએ મુનિરાજને અચલપુર પધારવાની વિનંતી કરી તે વિનતિના સ્ત્રોકાર કરીને મુનીરાજ અચલપુર પહોંચ્યા અને ઉપાશ્રયમાં ઉતર્યા, ધનવતી અને ધનકુમારે વિપુલ અશનપાનાદિકથી મુનિરાજને પ્રતિલ‘ભિત કર્યાં. તથા પ્રતિદિન એમની પાસે જઇને તેમની પાસેથી ધર્મના ઉપદેશ પણ સાંભળ્યેા. મુનીરાજ થેાડા સમય બાદ ત્યાંથી ત્રિહાર કરી ગયા. ધનકુમારે વિશેષ રીતિથી ધનવતીની સાથે શ્રાવક ધનુ વિશુદ્ધ રીતિથી પરિપાલન કરીને અનેક વર્ષોં વીતાવ્યાં અને પિતા તરફથી મળેલા રાજ્યનું સમ્યક રીતથી પરિપાલન કરીને આનંદથી પેતાના સમય વ્યતીત કર્યો.
એક સમયની વાત છે કે, અચલપુરમાં વસુન્ધર નામના એક બીજા મુનિરાજ આવેલ હતા. રાજાને જ્યારે એમના આગમનના સમાચાર મળ્યા ત્યારે તે પેાતાની ધનવતી રાણીની સાથે તેમને વંદના કરવા માટે તેમની પાસે ગયા. ત્યાં સંસાર સમુદ્રથી પાર ઉતરવા માટે નાકા જેવી ધ દેશના સાંભળો. એમણે જ્યારે ધર્મદેશના સાંભળી ત્યારે તેના પ્રભાવથી તેમને ત્યાં જ વૈરાગ્યભાવ જાગૃત થઇ ગયા ઘેર પહોંચીને રાજાએ પેાતાના પુત્રને એજ સમયે મેલાવીને રાજતિલક કરી દીધુ. અને ધનવતીની સાથે પાતે ભારે સમારેાહથી એ વસુન્ધ્રરાચાયની પાસે જઈને સંયમ અંગીકાર કર્યાં. ક્રમશઃ ગીતા અનીને ધનમુનિએ આચાય પદ પદ પ્રાપ્ત કર્યું. અને જીને ક્ત વિશુદ્ધ ધર્મના ભવ્ય જીવાને ઉપદેશ દેવાના પ્રારભ કર્યાં. એમનાથી અનેક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૦