________________
તેને કહ્યું—સાંભળે તો એવો ઉપાય કરે કે જેનાથી જન ધર્મને પ્રચાર થાય. આનાથી તમારૂ પલે કમાં કલ્યાણ થશે. આ પ્રમાણે સમજાવીને તે દેવ અતર્ધાન થઈ ગયા, - એ દેવના અંતર્ધાન થંવા પછી વિઘન્માલીએ વિચાર કર્યો કે, હું ક્યા ઉપા
થી જીન ધમને પ્રચાર કરૂં? એ ક ઉપાય છે કે, જેનું અવલ બન કરવાથી જૈનધર્મનો પ્રચાર થઈ શકે ? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેના મનમાં આવ્યું કે. તેનું કારણુ રાજા હોઈ શકે છે. કારણ કે, “જેવા રાજા હોય છે તેવી તેની પ્રજા બની જાય છે” આ નીતિ છે. આ કારણે કોઈ પ્રભાવશાળી રાજને શ્રાવક બનાવ જોઈએ. કે તેને જોઈને બીજા રાજાઓ અને તેના પ્રજાજને પણ શ્રાવક બની જાય એ વિચાર કરીને તેણે પોતાની ઉપગના પ્રભાવથી વીતભય પાટણના અધિપતિ તાપસ ભકત ઉદાયનને જાણ્યા, તેને શ્રાવક બનાવવા માટે તેણે આ પ્રમાણે ઉપાય કર્યો–પહેલાં ચંદનના લાકડાની એક પેટી બનાવી અને તેની અંદર સદે રકમુખવસ્ત્રિકા અને રજોહરણ આદિરૂપ મુનિના વેશને તેમાં રાખી દીધે. પછી તેને બધી બાજુથી બંધ કરી દીધી. એવામાં એક ઘટના તેના જોવામાં આવી કે સમુદ્રમાં છ મહિનાથી ઉત્પાતના કારણે એક વહાણ આમ તેમ ચકા લઈ રહ્યું છે. તેની અંદર બેઠેલા સઘળા એ પિતાના જીવનની આશા છોડી દીધી છે. તેની અંદર જેટલા યાત્રીઓ હતા તે સઘળા પિતાના જીવનની ઘડિઓ ગણી રહ્યા હતા. કયારે તે વહાણ ઉંધુ વળી જાય અને જીવન સમાપ્ત થઈ જાય તે કોઈ જાણતું ન હતું આ ઘટનાને જોઈને વિઘન્માલીએ પિતાના પ્રભાવથી ઉત્પાતને શાંત કરી દીધા. ઉત્પાત શાંત થવાથી બધાને ખૂબ હર્ષ થયો. વ્યંતરદેવે ઉત્પાત શાંત થતાં જ પિતાની જાતને પ્રત્યક્ષ પ્રગટ કરી દીધી. તે લોકોએ તેની ખૂબ સ્તુતી કરી. અંતમાં વિદ્યમાલીએ પોતાની પિટી તેમને દઈને તેમને કહ્યું કે, જુઓ આ મારી લાકડાની પેટી છે તેથી તમે લોકો તેને લઈ જઈને વીતભય પાટણના રાજા ઉદાયનને તે આપજો, અને મારાવતા તેને એ કહેજો કે તેમાં પ્રવ્રયાનાં ઉપકરણ છે. એ જે સંપ્રદાયનાં છે એ સ પ્રદાયના પ્રવર્તકનું નામ લઈને જે આના ઉપર કુહાડાને આઘાત કરવામાં આવશે તો પણ એ ખુલશે નહીં અને તેના ઉપર પડનાર કુહાડો પોતેજ બૂઠો થઈ જશે. જેથી જેના નામના પ્રભાવર્ચી આ પેટી ખૂલી જાય. તેને સાચા શ્રેષ્ઠ દેવ માનવા અને એમને પ્રવર્તાવેલ ધમ જ સાચે ધર્મ છે. અને તે તમારે પાલન કરવા ગ્ય છે. આ પ્રકારે તે વિધુમ્માલી દેવે રાજાને પિતાને સંદેશો મેકલાવ્યો. સાથમાં એવું પણ કહ્યું કે, મને પૂરેપૂરી આશા છે કે, છ મહિનાના આ ઉપદ્રવને શાંત કરવાના ઉપલક્ષ્યમાં મારો આ સંદેશ રાજાને પહોંચાડવામાં તમે પ્રમાદ નહીં કરે. વિદ્યમાલીને આ સંદેશો સાંભળીને તે સઘળા લોકોએ પેટીને રાજા સુધી પહોંચાડવા તે દેવને વિશ્વાસ છે અને કહ્યું કે, આપ વિશ્વાસ રાખો કે આપે દીધેલ આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૯