________________
વશ વતી થઇને તારી પાસે ત્યાં સુધી રહીશ. આ પ્રમાણે કહીને તે દેવ પિરવાર સાથે અહીં રેકાયેલ છે. આ પ્રમાણે હું નાથ ! જે કનકમાળાના વિષયમાં મેં આને કહ્યુ, તે કનકમાળા હું જ છું. અને એ પિતાને જીવ ગઇ કાલે જ અહીંથી કોઇ કારણ વશાત્ સુમેરૂ પ°ત ઉપર ગયેલ છે. એક તરફથી એમનું જવાનું થયું ત્યારે ખીજી તરફથી મારા પૂર્વ પુણ્યના ઉદયથી આપનું અહીં આગમન થયેલ છે. આથી આપનાં દર્શન કરીને હું મારા એ દેવ પિતાના આગમનની પ્રતીક્ષા કરવાનું પણુ ભૂલી ગઈ છું. મેં મારી જાતને આપના ચરણમાં અણુ કરી દીધી છે. આ મારૂ વૃત્તાંત છે. જેનુ મેં આપની સમક્ષ નિવેદન કર્યુ” છે.
આ પ્રકારનાં કનકમાળાનાં વચન સાંભળીને સિંહથને પણ જાતિસ્મરણ જ્ઞાન થઇ આવ્યું. અને એજ સમયે દેવીઓને સાથે લઈને એ દેવ પણ એ સ્થળે આવી પહોંચ્યા. એમના આવતાં જ સિહરથે ભારે વિનય પૂર્વક તેમને અભિવંદન કર્યુ. કનકમાળાએ પણુ પાતાના વિવાહ થઇ જવાના શુભ સમાચાર પ્રસન્ન ચિત્તથી દૈવતે કહ્યા. દેવ પણ ત્યાં એ બધાની સાથે થાડા દિવસ આનંદપૂર્ણાંક રહ્યા. સિંહરથને જ્યારે ત્યાં એ પર્વત ઉપર એક મહિનાના સમય પૂરા થયા ત્યારે તેણે કનકમાળાને કહ્યુ, પ્રિયે! જે પ્રમાણે રક્ષણ વગરનું ભાજન કાગડાએ ઉડાવી જાય ઈં જ પ્રમાણે મારૂ રાજ્ય પણ મારા વગર મારા શત્રુ તરથી ભયભીત ખેતી રહેલ હશે આ કારણે તુ હવે મને જવાની પરવાનગી આપ. સિ'હરથની વાત સાંભળીને કનકમાળાએ કહ્યું, સ્વામિન્! આપનું રાજ્ય અહીં થી ઘણુ જ દૂર છે. જેથી આપ પગ રસ્તે ત્યાં કઇ રીતે પડે ચી શકશે, અને જવા પછીથી અહી
પાછા કઇ રીતે આવી શકશે? આથી આપની સુરક્ષા નિમિત્તે હું આપને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપું છું આપ એને સ્વીકાર કરા આ વિદ્યાના એવા પ્રભાવ છે કે, આપનામાં એના પ્રભાવથી આકાશમાં જવાની શકિત પ્રગટ થશે. જેનાથી એક ક્ષણમાં આપ આપના રાજયમાંથી અહીં આવી શકશે અને બીજી ક્ષણે રાજ્યમાં પહેાંચો શકશેા કનકમાળાની વાત સાંભળીને સિં હથે તેની પાસેથી એ વિદ્યા લીધી. અને સવિધિ એને સાધ્ય કરી લીધી, જયારે વિદ્યા સાધ્ય થઇ ચૂકી એટલે કનકમાળની સંમતિ લઈને સિહુથ ઘણી જ ઉતાવળથી પેાતાના નગરમાં પહોંચી ગયા. લેાકાએ પૂછવાથી તેણે પેતાના સઘળા વૃત્તાંત કહી સંભળાવ્યે. ‘રાજા સકુશળ પોતાના નગરમાં પાછા આવી ગયેલ છે” આ નિમિત્ત લેાકેાએ ભારે ઠાઠ માઠથી તેના આગમનના મહે।ત્સવ ઉજન્મ્યા. રાજાના વૃત્તાંતથી પરિચિત થયેલા લાકે આશ્ચર્ય ચક્તિ બનીને પરસ્પરમાં આ પ્રકારની વાતા કરવા લાગ્યા “અહા ! જુએ તે ખરા, આ રાજાનું ભાગ્ય કેટલું ઉજજવળ છે કે, જે મુસી ખતાના સ્થાનમાં પણ તેને સ ંપત્તિના લાભ કરાવે છે. જ્યારે બીજા લેાકેા તાસ પત્તિના સ્થાનમાં પણ વિતિએને ભાગવતા હોય છે આ પ્રમાણે નગર જાની વાતે ના વિષય અનેલા સિદ્ધરથ રાજાએ રાજ્યની બધી વાતાને યાગ્ય પરિચય મેળવી લીધે,
""
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૨