________________
દઢ શકિત નામના રાજાની ગુણમાળા રાણીની કૂખે પુત્રી રૂપે અવતરી. માતા પિતાએ એનું નામ કનકાળ રાખ્યું, એ ખૂબજ સ્વરૂપવાન હતી. જ્યારે તે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ ત્યારે એ સર્વાંગસુંદર રૂપસુંદરીને જોઈને વાસવ નામને વિદ્યાધર તેનું હરણ કરી ગયે. હરણ કરીને તેને આ પર્વત ઉપર લઈ આવ્યો. તેણે વિદ્યાના પ્રભાવથી આ સ્થળે એક સુંદર મહેલ બના. આ પછી એ વિદ્યાધરે કનકમાળા સાથે લગ્ન કરવા વેદિકા બનાવી પરંતુ એટલામાં એ કનકમાળાનો કનકતેજ નામને મેટેભાઈ તેને શેધ શેપતે ત્યાં આવી પહોંચ્યા, તેઓ બંનેએ સામ સામે યુદ્ધ કર્ય, વિદ્યા અને બળમાં બનેમાંથી કોઈ એછું ન હતું. આથી લડતાં લડતાં બન્નેનું મૃત્યુ થયું. એ બન્નેનાં શરીર શસ્ત્ર અને અસ્ત્રોના પ્રહારથી તદન ચારણી જેવાં બની ગયાં હતાં. કનકમાળાને પિતાના ભાઇના મૃત્યુની જાણ થઈ ત્યારે તે ખૂબ વિલાપ કરવા લાગી અને એ બન્નેના મૃત્યુનું કારણ પોતે જ છે એમ માનીને કનકમાળા પિતાની જાતને ખૂબજ નિ દવા લાગી એજ સમયે એક વ્યંતરદેવ એ સ્થળે આવી પહોંચ્યું અને તેણે કનકમાળાને ઘણુંજ પ્રેમથી કહ્યું કે, તું મારી પુત્રી છે બનવા કાળ બની ને જ રહે છે. એનો ખેદ કરે વૃથા છે, વ્યંતરદેવ આ પ્રકારે તેને સાંત્વન આપી રહ્યા હતા એજ સમયે તેની શોધ ખેાળ માટે નિકળેલ તેના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા, આથી વ્યંતરદેવે પિતાની શકિતના પ્રભાવથી કનકમાળાને મરી ગઈ હે ય તેમ બનાવી દીધી. દદશકિત રાજાએ આ બધું જોયું, પિોતાના પુત્ર અને પુત્રીને તેમજ વિદ્યાધરને મરેલી હાલતમાં જોયા ત્યારે તેણે મનમાં વિચાર કર્યો કે, ખરેખર વાસવ અને કનકતેજ પરસ્પરના પ્રહારોથી જ પલકમાં પહોંચેલ છે, પરંતુ વાસવે કનરમાળાને તે પહેલેથી જ તેણે મારી નાખેલ છે. આ પ્રકારનો વિચાર ધારાથી રાજા દશકિતના દિલમાં એકાએક આ સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગી ઉઠે. આથી તે વિચારવા લાગ્યા કે, જુઓ ? આ સંસારની અનિત્યતા આમાં કોઈ પણ પદાર્થ નિત્ય નથી. જે દેખાય છે એ બધું અનિય અને ક્ષણભંગુર છે. આ કારણે દુઃખથી ભરેલા આ સંસારમાં વિવેકીજનોએ અનુરાગ કર ન જોઈએ. એમાંજ જીવની ભલાઈ છે. આથી આ સઘળા ક્ષણભંગુર પદાર્થોને પરિત્યાગ કરી એક માત્ર ધમનો જ આશ્રય કરે જોઈએ. કારણ કે, “ચલવિચલ એવા આ સંસારમાં જે કોઈ સ્થિર હોય તો તે એક માત્ર ધર્મ જ છે. જીવની સાથે કોઈ પણ સંયોગી પદાર્થ પરભવમાં જઈ શકતો નથી પરંતુ જે સાથે જઈ શકે તેવું કાઈ હોય તે તે એક માત્ર ધર્મ જ છે.” આ પ્રકારના વિચારમાં એકરૂપ બની ગયેલા વિદ્યાધરાધીશ દઢશકિત રાજા એ પિતાના હાથથી જ પિતાના વાળાનું લંચન કર્યું અને શાસન દેવતા તરફથી આપવામાં આવેલ દેરાવાળી મુખ વસ્ત્રિકા અને રજોહરણ આદિ મુનિનો વેશ લઈને દીક્ષા ધારણ કરી. આ પ્રકારે દઢશક્તિએ મુનિશને અંગિકાર કરતાં જ એ દેવે પિતાનો દેવશક્તિને સમેટી લીધી. આથી કનકમાળા જાગૃત બની, જાગૃત થઈને તેણે મુનિને વંદના કરી ઉપરાંત ભાઈના મૃત્યુની સઘળી હકીક્ત કહી સંભળાવી આ વાત સાંભળીને મુનિરાજે કહ્યું કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૦