________________
વજ્ર પણ બહુ મુલ્યવાન હતુ. આ પ્રકારે જ્યારે ધ્વજનુ રેપણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક નગરનિવાસીએએ એ ધ્વજની નીચે ઘણા જ રસીલા સ્વરે થી હર્ષાવેશમાં આવી જઈ ગાવા નાચવા માંડયુ. કેટલાકએ દીન અનાથેાને દાન આપવા માંડયું. કેટલાક જને એ કપુર મિશ્રિત કુમકુમ જળને છાંટીને તેમ જ પરસ્પરમાં સુગંધી ચુની મુડીએ ભરીને છાંટવા માંડયું. આ પ્રકારને આનંદમય છ દિવસ લેએ ઘણા હષઁથી ઉજજ્ગ્યા; પરંતુ જ્યારે સાતમા દિવસના પ્રારંભ થયા ત્યારે આ દિવસે પૂર્ણિમા હેાવાથી દ્વિમુખ રાજાએ પણ તે ઉત્સવમાં ભાગ લઇને ઉત્સવને ખૂબ જ રૃપિપ્યમાન બનાવ્યેા. ઇન્દ્રધ્વજને જોઇને રાજાને પણ અપાર હુ થયા. ઉત્સવની સમાપ્તિ થતાં સઘળા નાગરિક જને પાતપેાતાનાં વસ્ત્રાદિકને લઇને તથા ફ્રેંડ સહિત એ ઈન્દ્રધ્વજને ભૂમિમાં પધરાવીને પોતપાતાના ઘેર પહેાંચી ગયા. બીજા દિવસે દ્વિમુખ રાજા કાર્ય કારણવશાત્ બહાર ગયા ત્યારે તેમણે એ ઇન્દ્રધ્વજને ધુળમાં રંગદેાતા તેમ જ ખરાબ સ્થાનમાં પડેલા જોયા અને નાના નાના બાળકે તેને જમીન ઉપર આમતેમ ઘસડી રહ્યાં હતા. ઇન્દ્રધ્વજની આ પ્રક્રારની સ્થિતિ જોઇને રાજાના મનમાં વિચાર આવ્યે કે, ગઈ કાલ સુધી મનુષ્યના મનના ઉત્સાહનુ કારણ હતે એજ ઇન્દ્રધ્વજ આજે આ પ્રકારની વિટંબણાને પ્રાપ્ત કરી રહેલ છે. જુઓ ! અલ્યુદયની ક્ષણિકતા. એ અભ્યુદય નદીના પૂરની માફ્ક આવે છે અને ચ લી જાય છે. આવી જ રીતે લક્ષ્મીતા પણ કાઈ વિશ્વાસ નથી કે તે સદાને માટે સ્થાયી બની રહે. એ તે વિજળીના સમાન ચંચળ છે, આથી વિજળીના જેવી ચંચળ એ લક્ષ્મીમાં આસક્તિ રાખવી એ બુદ્ધિમાતા માટે ખરેખર નથી. જ્યારે આમ વાત છે તા પછી હુ વિટંબનાવાળી આ રાજ્યસ`પત્તિની આસક્તિમાં શા માટે પડયા રહું ? એને પરિત્યાગ કરીને હું એક તતઃ શ્રેષકારીણી શિવસામ્રાજ્ય લક્ષ્મીતા આશ્રય ક્રમ ન કરૂ? આવે વિચાર કરીને રાજાએ પરપદાર્થોમાં જે મમવબુદ્ધિ હતી તે રિત્યાગ કરી દીધા. આ પ્રમાણે તેને વરાગ્યની જગૃતિ થવાથી પોતાના હાથેથી પેાતાના કૅશનુ લેાચન કરીને તથા દેવે તરફથી આપવામાં આવેલી સદારકનુખવસ્ત્રકા અને રજોહરણુ આદિરૂપ સાધુતા વેશ ધારણ કરીને પ્રત્યેક બુધ ખરેલા દ્વિમુખ મુનિરાજે અપ્રતિબંદ્ધ વિહાર કરતાં કરતાં વીતરાગ ધમના પ્રચાર કર્યા અને અ ંતકાળે સિદ્ધિ ગતિને પામ્યા. કહ્યુ પણ છે—
“attered पौरजनैः सुरेशः, ध्वजं च लुप्तं पतितं परेऽह्नि । भूर्ति त्वभूतिं द्विमुखो निरीक्ष्य, बुद्धः प्रपेदे जीनराजधर्मम्" ॥१॥
નગગતિ રાજા કી કથા
નગતિ રાખની કથા આ પ્રકારની છે——
ભરતક્ષેત્રના ગાંધાર દેશમાં એક પુદ્ગવન નામનું નગર હતું. ત્યાં સિંહસ્થ નામના રાજા રાજ્ય કરતા હતા. એક સમયની વાત છે કે, તે રાજાને ઉત્તરભાર તથી. કાઈ એક વ્યક્તિએ બે સુંદર એવા ઘેાડા ભેટ તરીકે આપ્યા. તે ઘેાડાઓની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૦