________________
દશાર્ણભદ્ર કી કથા
તથા —“સ(રĪ' ઇત્યાદિ.
અન્વયા—મનું સોળ ચોડ્યો-સાક્ષાત્ ચઢે નૌત્તિઃ અધિક સંપત્તિના બતાવવાથી ધર્મી તરફ પ્રેરિત કરવામાં આવેલા સળમદ્દો શાળમત્ર: દશાણુ`ભદ્ર નામના રાજાએ મુછ્યું સારાં ચત્તા-મુર્તિ શાળાન્ય સ્યા સમૃદ્ધિશાળી એવા દશાણું દેશના રાજ્યના પરિત્યાગ કરીને વિવંતો નિાન્તઃ દીક્ષા અગિકાર કરી અને મુળી કરે—વ્રુત્તિ અત્ મુનિઅવસ્થાંમાં રહીને આ પૃથ્વી મંડળમાં અપ્રતિબદ્ધ વિહારી બન્યા
એમની કથા આ પ્રકારની છે—
દશા દેશમાં દશાણુપુર નામનુ એક પુર હતું. એના શાસક કલ્યાણાના આશ્રયભૂત દશાણ ભદ્ર રાજા હતા. માનસરાવરમાં હું સેાની માફક તે રાજા સજનાના માનસમાં નિવાસ કરતા હતા. જીનધર્મની આરાધના કરવામાં એમનું અંતઃકરણ ઘણુ આસક્ત રહ્યા કરતું હતુ. તેમને પાંચસેા રાણીએ હતી. રૂપ, યૌવન અને લાવણ્યવાળી હતી. સમુદ્રના જળની માફક તેની સેના સમસ્ત ભૂમંડળને વ્યાપ્ત કરી દેવામાં સમથ હતી. તે પણ તે કદી મર્યાદાનું ઉલંઘન કરતી ન હતી, જો કે, રાજામાં એવી અધિક સામર્થ્ય શક્તિ હતી, કે બીજા રાજાઓ ઉપર આક અણુ કરીને તેમને પેાતાના આધિન મનાવી શકે. તા પણ તેમણે એવું કદી પણ કરેલ ન હતુ.
આ સમયે વિરાટ ફ્રેશમાં ધન ધાન્યથી પરિપૂર્ણ ધનમિત્ર નામના ગામડાના એક સુખીને સુમિત્ર નામને પુત્ર હતા તેનો પત્નિનું નામ કુમલા હતું, તે રૂપાવણ્યથી ભરપૂર હતી. પરંતુ ચાંરિત્રમાં તદ્દન ઉતરતી કેાટીની હતી. જ્યારે તેના પતિ વસુમિત્ર ઘેરથી બહાર કોઇ ગામ જતા ત્યારે તે કઈ નગર રક્ષકમાં અનુરક્ત રહેતી હતી. કેાઈ એક સમયે ત્યાં ઘણાં નટલેક આવ્યા હતા. તેએએ ત્યાં નાટક કર્યું તેની અંદર એક તરૂણ નટ સ્રીનો વેશ લઈને નાચ્યા. તેને જોઈને કુમલા તેના ઉપર આસક્ત થઈ ગઈ. કારણ કે, તેણીએ અનુમાનથી એવું જાણી લીધું કે, આ સ્ત્રી નથી પરંતુ સ્ત્રીના વેશમાં તરુણુ નટ છે. આથી તેણે તેને પેાતાના ઘર ઉપર ખેાલાવ્યા અને તેના માટે ખીરનું ભાજન બનાવ્યું. અને તેની સામે થાળીમાં એ ખીર પીરસીને રાખી દીધી. નટ આ ખાવાની તૈયારી કરી રહ્યો હત એવામાં કાટવાળે આવીને કહ્યુ કે, કમાડ ખેાલે. કોટવાળના અવાજ સાંભળીને કુહૂમલા ગભરાઈ ગઈ અને ધીરેથી તે નટને કહેવા લાગી કે, તું તેલના કહારમાં જઇને એક તરફ છુપાઈ જા. નટ તરતજ તેલના કાઠારમાં જઈને એક ખાજુ છુપાઇ ગયેા. કુડ્મલાએ એ પછી કમાડ ખેાલ્યું કમાડ ખુલતાં નગરરક્ષક અંદર આવ્યા આવતાં જ તેણે તે ખીરથી પીરસેલા થાળને જોચે. આથી તેણે કુમલાને પૂછ્યું કે, થાળ કૈાના માટે પીરસી રાખ્યા છે? એણે
આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૮૯