________________
તેને અમે અત્રે વર્ણન કરતા નથી. વિશેષ જિજ્ઞાસુઓને ત્યાં જ આ વર્ણન જોઈ લેવા અનુરોધ કરીએ છીએ જેવું આ વર્ણન ચન્દ્રવિમાનના આકાર સબન્ધમાં કરવામાં આવ્યું છે. તેવું જ વર્ણન સમસ્ત તિષ્ક સૂર્યાદિકના વિમાનોને આકાર પણ જાણ
શંકા–જે સમસ્ત સૂર્યાદિક જ્યોતિષ્કના વિમાન અદ્ધકૃત કપિત્થફળના આકાર જેવાં છે તે પછી ચન્દ્ર તેમજ સૂર્યના વિમાન અતિસ્થલ થઈ જવાથી ઉદયકાળમાં અથવા અસ્તમયન કાળમાં જ્યારે તેઓ તિર્થક પરિભ્રમણ કરે છે તે પછી આ પ્રકારના–આવા આકારના ઉપલબ્ધ કેમ થતાં નથી? કેમ જોવામાં આવતાં નથી? તથા મસ્તકની ઉપર વર્તમાન તે સૂર્યાદિકના વિમાનેને આકાર નીચે રહેલા માણસને જે ગોળાકાર રૂપથી પ્રતિભાસિત થાય છે તે સમીચીન નથી કારણકે અદ્ધ કપિત્થ કે જે મસ્તકની ઉપર ઘણે દૂર સ્થાપિત કરી દેવામાં આવે પરભાગના ન જોઈ શકવાના કારણે વર્તુલાકારરૂપે જોવામાં આવે છે પૂર્ણ વૃત્તને પણ આ જ આકાર જોવા મળે છે, આનું સમાધાન આમ છે–અહીં જે ચન્દ્રાદિકના વિમાનને આકાર ઉર્ધ્વમુખવાળા અકપિત્થના જે કહેવામાં આવ્યું છે તે તેમના સપૂર્ણરૂપે કહેવામાં આવેલ નથી પરંતુ વિમાનની જે પીઠ છે તેજ આવા આકારવાળી કહેવામાં આવેલ છે, આ પિઠેની ઉપર ચન્દ્રાદિકના પ્રાસાદ છે. આ મહેલો એવી રીતે તેમના ઉપર વ્યવસ્થિત છે કે જેથી તેમની સાથે તેમને વધુને વધુ આકાર વર્તુળ થઈ જાય છે. દૂર હોવાના કારણે તે આકાર લોકોને સમવૃત્તરૂપ ભાસે છે આથી આ પ્રકારના કથનમાં કઈ દોષ લાગતું નથી
અમદ્વાર કથનવિમળsi મતે ! વરૂયં ગાયામ વિહંમે” હે ભદન્ત ! ચન્દ્રવિમાનની લંબાઈ પહોળાઈ કેટલી છે? વરુ વાટ્સે ઉંચાઈ કેટલી છે? ઉપલક્ષણથી આ જ પ્રશ્ન સૂર્યાદિક વિમાનના સમ્બન્ધમાં પણ કરવો જોઈએ આના જવાબમાં પ્રભુ કહે છે-“મા! છqoi વસ્તુ મા વિચ્છિન્ન મંઢ છો હે ગૌતમ એક પ્રમાણ આંગળ જનના ૬૧ ભાગોમાંથી ૫૬ ભાગ પ્રમાણ ચન્દ્રવિમાનને વિસ્તાર છે-અને સમુદિત ૫૬ ભાગેનું જેટલું પ્રમાણ હોય છે તેટલે વિસ્તાર એક ચન્દ્રવિમાનને છે. કારણ કે જે વૃત્ત (ગોળ) પદાર્થ હોય છે તે સમાન આયામ વિષ્કલ્પવાળ હોય છે, આજ પ્રમાણે ઉત્તરસૂત્રમાં પણ જાણવું આથી આયામ પણ એટલે જ થાય છે. વૃત્ત વસ્તુને પરિક્ષેપ તેના આયામ વિષ્કલ્સથી કંઈક વધારે ત્રણ ગણું હોય છે, એ તે જાણીતું જ છે. “ગાવી મg વારું તારણ વોઢવં” ચન્દ્ર વિમાનનું બાહલ્ય-ઊંચાઈ–૫૬ ભાગ પ્રમાણ વિસ્તારથી અડધું છે અર્થાત ૨૮ ભાગ પ્રમાણ છે કારણ કે જેટલાં પણ તિષ્ક વિમાન છે તેમની–તે બધાની ઊંચાઈ પિત પિતાના વ્યાસના પ્રમાણુથી અડધી કહેવામાં આવી છે. “શાસ્ત્રીસં મારૂ વિરિજી ગુરમંડરું હોવું ૪૮ ભાગ પ્રમાણ વિસ્તાર સૂર્યમંડળે છે. “વી વહુ માળે રાહ તરસ વોર' અને ૨૪ ભાગ પ્રમાણ એની ઊંચાઈ છે, “ જોરે ૨ દાળં" હવિમાનની ઊંચાઈ બે કોશની-અડધા જનની છે. “ગવત્તા 1 વરૂ તરસ' નક્ષત્ર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૩૯