________________
આ છે રેવડું સ્લિની ચ' રેવતીનક્ષત્ર અને અશ્વિની નક્ષત્ર, જો કે કેાઈ આશ્ચયુજી પૂર્ણિ માને ઉત્તરભાદ્રપદા નક્ષત્ર પણ પરિસમાપ્ત કરે છે તે પછી તેનુ નામ અહી કેમ આપવામાં આવ્યું નથી ? આનું કારણ એ છે કે તે ઉત્તરભાદ્રપદા નક્ષત્ર પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને પણ સમાપ્ત કરે છે. લેકમાં પ્રૌષ્ઠપદીપૂર્ણિમામાં જ ઉત્તરભાદ્રપદા નક્ષત્રની પ્રધાનતા છે આ કારણે જ તેના નામથી તેનું કથન થયેલુ છે, આથી પ્રકૃતમાં ઉત્તરભાદ્રપદ નક્ષત્રની ચર્ચા નક્ષત્રમાં આવી નથી અને આ કારણે જ રેવતી અને અશ્વિની એ અને નક્ષત્ર આયુજી પૂર્ણિમાની સમાપ્તિ કરે છે એવું સૂત્રમાં કહેવામાં આવ્યુ છે આથી આ અનેક યુગભાવિની પૂર્ણિમાએને આ નક્ષત્રયમાંથી કેઇ એક નક્ષત્ર સમાપ્ત કરી દે છે એમ જાણવું. ત્તિનું તો મળી ત્તિયા ચ’કાર્તિકી પૂર્ણિમાને હે ભદન્ત ! કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે—હૈ ગૌતમ ! કાતિકી પૂર્ણિમાને એ નક્ષત્ર સમાપ્ત કરે છે-તેમના નામ છે-ભરણી નક્ષત્ર અને કૃત્તિકા નક્ષત્ર ને કે અહીં પણ અશ્વિની નક્ષત્ર કેાઈ કાર્તિકી પૂર્ણિમાને સમાપ્ત કરે છે તેમ છતાં પણ અશ્વિની નક્ષત્રની પ્રધાનતા અશ્વયુજી પૂર્ણિમા પ્રત્યે જ છે આ કારણે જ પ્રકૃતમાં આ નક્ષત્રની ચર્ચા કરવામાં આવી નથી આથી આ એ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર યુગભાવિની કાર્તિકી પૂર્ણિમાની પરિસમાપ્તિ કરે છે એવુ' જાણવું જોઇએ. ‘મળસિરિનું ો રોહિળી મસરે ર' માશી` પૂર્ણિમાને એ નક્ષત્ર સમાપ્ત કરે છે. એમના નામ હિણી અને મૃગશિરા છે. આનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આ એ નક્ષત્રામાંથી કોઇ એક નક્ષત્ર યુગભાવિની માશીષી પૂર્ણિમાએને સમાપ્ત કરે છે.
ગેમિં ત્તિનિ અર્ા પુનવ્વસુ પુસ્સો' પૌષી પૂર્ણિમાએને આર્દ્રા, પુનસુ અને પુષ્પ એ ત્રણુ નક્ષત્ર સમાપ્ત કરે છે. આ છ પૂર્ણિમાએ કે જેના યુગ મધ્યમાં અધિકમાસ અવશ્ય ભાવી હોય છે, ઉપર કહેલા નક્ષત્રામાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. ‘માથાં રો અક્ષેલા, મહા ચ' માધી પૂર્ણિમાને બે નક્ષત્ર પરિસમાપ્ત કરે છે એક અશ્લેષા
નક્ષત્ર અને બીજી મઘા નક્ષત્ર અહી... ‘' શબ્દથી પૂ ફલ્ગુની અને પુષ્પ એ એ નક્ષત્ર અભિપ્રેત થયેલા આનાથી એમ સમજવાનુ` છે કે યુગભાવિની આ પાંચ પૂર્ણિમાએમાંથી કોઈ પૂર્ણિમાને અશ્લેષાનક્ષેત્ર, કેઇ પૂર્ણિમાને મઘાનક્ષેત્ર, કાઇ પૂર્ણિમાને પૂર્વાલ્ગુની નક્ષત્ર અને કોઇ પૂર્ણિમાને પુષ્પ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે તથા-સ્તુñિ નં તો પુવ્યાજમુળી ચ ઉત્તરાનુની ચ ફાલ્ગુની પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે-પૂર્ણાંફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની આ યુગભાવિની પાંચ પૂર્ણિમાએને આ એ નક્ષત્રોમાંથી કેઇ એક નક્ષત્ર સમાપ્ત કરે છે “ચેત્તિનું યો ત્યો, ચિત્તાય' ચૈત્રી પૂર્ણિમાને-યુગભાવિની પાંચે ચૈત્રી પૂર્ણિમાએને હસ્ત અને ચિત્રા મા * નક્ષત્રામાંથી કેઇ એક નક્ષત્ર સમાપ્ત કરે છે વિસર્િ॰ળો સારૂં વિસાદા 'વૈશાખી પૂર્ણિમાને-યુગભાવિની પાંચે વૈશાખી પૂર્ણિમાઓને-વાતી અને વિશાખા નક્ષત્રોમાંથી કેઇ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૭