________________
છે. વારસીપ ટ્રિયા જોજવં રાો થીવિહાયનું' ખારશની તિથિએ દિવસમાં કૌલવ નામનું કરણ હાય છે અને રાત્રે શ્રીવિલેાચન નામનું કરણ હોય છે. તેસી વિા ગાર્યો વનિન તેરસના રોજ દિવસમાં ગર નામનું કરણ થાય છે અને રાત્રિમાં વણિજ નામનુ કરણ થાય છે. ‘ચમી ત્રિવા વિટ્રી રાચો સકળી' ચૌદશના રોજ દિવસમાં વિષ્ટિ નામનું કરણ થાય છે અને રાત્રિ શકુનિ નામનું કરણ થાય છે. અમાવાસા ાિ ચય રચો બાન' અમા વાતિથિએ દિવસમાં ચતુષ્પદ નામનું કરણ અને રાત્રિમાં નાગ નામનું કરણ થાય છે. ‘મુવર્સી ડિવા' વિવા વિશુવં ઠળ મવ' શુકલપક્ષની પ્રતિપાતિથિમાં દિવસમાં કિન્તુઘ્ન નામનુ` કરણ થાય છે. અહીં' દિવસ-રાતના વિભાગથી કરણેામાં જે પૃથક્ પૃથક્ રુપથી હાવાનું કથન કરવામાં આવ્યું છે, તે કરણાની તિથિ અર્ધો પ્રમાણુ હાવાથી કહેવામાં આવ્યુ છે, કૃષ્ણપક્ષની ચૌદશના રાજ રાત્રિમાં શકુનિકરણ અને અમાવસ્યામાં દિવસમાં ચતુષ્પદકરણ રાત્રે નાગ નામનું કરણ, શુકલપક્ષના પડવાના દિવસે દિવસમાં કિંતુઘ્નકરણ આ ચાર કરણ સ્થિર આ તિથિમાં જ થાય છે. ! સૂ૦ ૧૯ ૫
સવંત્સર કી આદિ કા કથન
જો કે અત્રે સહેજે શંકા ઉપસ્થિત થઇ શકે કે આગળ જે સૂત્રના પ્રારભ થવાના છે તે નિષ્પ્રયેાજન-પ્રયાજનથી વિહીન છે–કારણ કે જેટલાં પણ પદા છે તે બધાં સર્વોદા પરિવ`નશીલ છે–આથી તેમનામાં આદિ અને અન્તને અભાવ આવે છે પરન્તુ તેમ છતાં પણ જે અત્રે તેમનામાં આદિ અન્તના વિચાર કરવામાં આવનાર છે તે સર્વાનુ ભવસિદ્ધ હોવાને કારણે નિષ્પ્રયાજન નથી–એ જાતને અનુભવ દરેક પ્રાણીને થાય છે અમુક સંવત્સર અતીત થઈ ગયુ. અમુક સ ́વત્સર વમાનમાં ચાલી રહેલ છે, અમુક સ'વત્સર હવે ભવિષ્યતકાળમાં આવશે, આથી કાવિશેષોમાં તેમની આદિ અવસ્થાને જાણવાને માટે એગણીસમાં સૂત્ર પછી આ ૨૦મું સૂત્ર પ્રારંભ કરવામાં આવી રહ્યું છે-'किमाइयाणं भंते! संवच्छरा किमाइया अयणा किमाइया मासा' इत्यादि
ટીકા-ગૌતમસ્વામીએ પ્રભુને એવા જ પ્રશ્ન પૂછયેા છે—વિમાથાનું મંતે ! સંવચ્છરા વિમાથા અથળા મિમાથા માસા' હે ભદંત ! સ્વત્સર શુ. આદિવાળા છે ? અયન શુ આદિવાળા છે? માસ શું આદિવાળા છે? આ પક્ષનું તાત્પય એવું છે કે યુગસ'વત્સરના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૩