________________
એવા પિતાના પ્રવાહથી કે જેનું પ્રમાણ કંઈક વધારે ચાર હજાર જન જેટલું છે-તિગિછેિ. પ્રપાત કુંડમાં પડે છે. “gવે ના વેવ રવતા વાવવા સા વેવ ફરી વિ છેચવા” આ પ્રમાણે જે હરિકાન્ત મહાનદીની વક્તવ્યતા છે તે જ વક્તવ્યતા એહરિત નામક મહાનદીની પણ જાણવી જોઈએ. એ મહાનદી પર્વતની ઉ૫૨ ૭૪૨૧ જન સુધી પ્રવાહિત થતી કહેવામાં આવેલ છે. આ પ્રમાણ આ રીતે કાઢવામાં આવેલ છે, કે નિષધ વર્ષધર પર્વતને વ્યાસ ૧૬૮૪૨ એ જન જેટલું કહેવામાં આવેલ છે. તેમાંથી ૨૦૦૦ એજન હદનું પ્રમાણ બાદ કરીએ તે ૧૪૮૪ર યેાજન શેષ રહે છે. તે આ સંખ્યાને અધી કરવામાં આવે તે પૂર્વોક્ત પ્રમાણ નીકળી આવે છે. એ હરિત નામક મહાનદીની જિહિકાનું, કુંડનુ, હરિદ્વીપનું અને ભવનનું પ્રમાણુ હરિકાન્તાના પ્રકરણમાં જે રીતે એ સર્વનું પ્રમાણ કહેવામાં આવેલ છે, તેવું જ છે. તેમજ હરિદ્વીપ એવું નામ છે તેનું કારણ પણ હરિકાન્તાના પ્રકરણ મુજબ જ જાણી લેવું જોઈએ. એ પૂર્વોક્ત કથનના સંબંધમાં આ પ્રમાણે સ્પષ્ટતા કરી શકાય કે એ હરિત મહાનદી જે સ્થાન પરથી કુંડમાં પડે છે, ત્યાં એક વિશાળ જિહિક પ્રણાલી છે. એને આયામ બે જન જેટલું છે. અને વિસ્તાર ૨૫ પેજન જેટલું છે. એનું બાહલ્ય અર્ધા જન જેટલું છે. તેમજ મગરના ખુલા મુખને જે આકાર હોય છે તે જ આને આકાર છે. એ સર્વાત્મના રત્નમયી છે. તેમજ અછ, આકાશ અને સ્ફટિક જેવી સર્વથા નિર્મળ છે. હરિત મહાનદી જયાં પર્વત ઉપરથી નીચે પડે છે ત્યાં એક હરિપ્રપાત કુંડ આવેલ છે. એ કુંડન આયામ અને વિઝંભ ૨૪૦ જન જેટલું છે તેમજ ૭૫૯ એજન એટલે એને પરિક્ષેપ છે. એ અચ્છ આકાશ અને સ્ફટિકવત્ નિર્મળ છે અને સર્વાત્મના રત્નમય છે. આ પ્રમાણે જે કુંડની વક્તવ્યતા કહેવામાં આવેલી છે તે બધી તેરણ સુધીની તે પ્રમાણે જ અહીં જાણી લેવું જોઈએ. એ હરિપાત કુંડના એકદમ મધ્ય ભાગમાં એક હરિદ્વીપ નામક દ્વિીપ છે. એ દ્વીપને આયામ અને વિઝંભ ૩૨ જન જેટલો છે અને ૧૦૧ જન એટલે એને પરિક્ષેપ છે, એ પાણીની ઉપરથી બે ગાઉ ઊ એ ઉઠે છે. એ દ્વીપ પણ સર્વાત્મના રત્નમય છે અને અચ્છ છે, એ દ્વીપ ચેમેરથી એક પદ્મવરદિકાથી અને એક
વનવંડથી આવૃત છે. અહીં પાવરવેદિકા અને વનખંડનું વર્ણન સમજી લેવું જોઈએ એ વર્ણન પાંચમા અને છટ્ઠા સૂત્રમાંથી જાણી લેવું જોઈએ. એ હરિભ્રપાત કુંડના ઉત્તર દિગ્વતી તેરણ દ્વારથી યાવત્ નીકળતી એ હરિત્ મહાનદી હરિવર્ષ ક્ષેત્રની તરફ પ્રવાહિત થતી વિટાપાતી વૃત્ત વૈતાઢય પર્વતને એક જન સુધી દૂર છોડી દે છે, અને પછી ત્યાંથી તે પશ્ચિમ તરફ થઈને હરિવર્ષ ક્ષેત્રના મધ્ય ભાગમાં પ્રવાહિત થાય છે. એથી આ ક્ષેત્રના બે ભાગ થઈ જાય છે. પછી ત્યાંથી જ બૂદ્વીપમાં પ્રવાહિત થતી અને પ૬ હજાર નદીઓના પરિવાર સાથે સંપુક્ત થઈને એ મહાનદી પૂર્વ દિગ્વતી લવણ સમુદ્રમાં આવીને મળે છે. એ હરિત મહાનદી પ્રવાહમાં વિખંભની અપેક્ષાએ ૨૫ જિન પ્રમાણ છે અને આને ઉઠેધ અર્ધા યેજન જેટલું છે–ત્યાર બાદ વૃદ્ધિ પામીને મુખ મૂલમાં એ ૨૫૦ જન જેટલી વિષ્કભની અપેક્ષાએ અને ઉધની અપેક્ષાએ એ ૫ પેજન જેટલી વિસ્તૃત થઈ ગઈ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૯