SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ કિનારા ઉપર દરેક તટ પર ૧૦–૧૦ કાંચનપર્વતે છે. “વાપરવા ઉન્નત્તા ૨૦ વક્ષસ્કાર પર્વત છે. એમાં ગજદન્તના આકારવાળા ગન્ધમાદન વગેરે ચાર તથા ચાર પ્રકારના મહાવિદેહમાં દરેકમાં ચારના સદુભાવથી ૧૬ ચિત્રકૂટાદિક એ બધા મળીને ૨૦ વક્ષસ્કાર પર્વતે છે. “વોત્તi વીદ્વા ’ ૩૪ દીર્ઘ વૈતાઢય પર્વતે છે. એ વિજયમાં અને ભારત અરવત એ બે ક્ષેત્રોમાં દરેકમાં એક–એક દીર્ઘ વૈતાઢય છે. આ પ્રમાણે એ બધા ૩૪ પર્વત છે. “ત્તર વચઢા’ ચાર ગોળ આકારવાળા વૃત્તવૈતાઢય પર્વતે છે. હૈમવત્ વગેરે ક્ષેત્રમાં એક-એક વૃત્તવૈતાઢય પર્વત છે. એથી એ બધા ચાર પર્વત છે. “gવમેવ સપુષ્યાવળ નવુ વે સુપ્રિ સ૩ણુતા વિચરયા મવંતતિ મજયંતિ’ આ પ્રમાણે જંબુદ્વીપમાં એ બધા પર્વતની કુલ સંખ્યા ૨૬૯ થાય છે એવું મેં મહાવીરે તેમજ બીજા તીર્થકરોએ કહ્યું છે. ૬ વર્ષધર પર્વત એકમંદર, એકચિત્રકૂટ, એકવિચિત્રકૂટ, બે ચમકાવો, બસે કાંચનપર્વતે, ૨૦ વક્ષકારપર્વત, ૩૪ દીર્ઘવૈતાદ્યપર્વત અને ૪ વૃતતાઠયપર્વત છે. પંચમદ્વાર કથન કંવદીવેળે રે! હવે વફા વાસદન” હે ભદન્ત ! જંબુદ્વિપ નામક દ્વીપમાં કેટલા વર્ષધર ફૂટ આવેલા છે ? તેમજ દેવફા રે હા ” કેટલા વૈતાઢય કૂટો આવેલા છે? જેવા ર ૯ પન્ના' કેટલા મંદર કૂટે આવેલા છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ચમા ! છgooi વાસી પન્નતા” હે ગૌતમ ! જંબુદ્વીપ નામક દ્વીપમાં પ૬ વર્ષધર ફૂટ આવેલા છે. તે આ પ્રમાણે છે-ક્ષુદ્ર હિમવાન પર્વત અને શિખરી એ બે પર્વતેમાંથી દરેક પર્વતમાં ૧૧–૧૧ ફૂટ આવેલા છે. મહાહિમવન અને રુક્મી એ બે પર્વતમાંથી દરેક પર્વતમાં ૯-૯ ફૂટે આવેલા છે. આ પ્રમાણે મળીને બધા ૫૬ વર્ષધર ફૂટ છે. “છraહુઁ વાર પન્નતા’ ૯૬ વક્ષસ્કાર કૂટો આ જંબુદ્વીપમાં છે. તે આ પ્રમાણે છે-૧૬ સરલ વક્ષરકારમાંથી દરેકમાં ૪-૪ છે. તેમજ ગજ દન્તાકૃતિવાળા વક્ષરકારમાંથી ગન્ધમાદન અને સૌમનસ એ બે વક્ષસ્કારોમાંથી દરેકમાં સાત-સાત છે. માલ્યવમાં હું અને વિદ્યુwભમાં ૯ આ પ્રમાણે કુલ ૯૬ વક્ષસ્કાર કૂટે થાય છે. “ત્તિાિ છત્યુત્તર વેચદ્ધ ચૂકયા’ ૩૦૬ વૈતાઢય ફૂટ છે. તે આ પ્રમાણે છે–ભરત અને અરવતના તેમજ વિજચેના ૩૪ વૈતાઢયામાંથી દરેકમાં ૯૯ ફૂટે આવેલા છે. આમ સર્વ મળીને ૩૦૬ થઈ જાય છે. વૃત્ત વૈતાઢમાં ફૂટને સર્વથા અભાવ છે. એથી વૈતાઢય સૂત્રમાં દીઈ એવા વિશેષણ આપવામાં આવ્યા નથી. જે વિશેષણ હોય છે તે અન્ય વ્યાવક હોય છે. અહીં વ્યાવર્તનો અભાવ છે, એથી તેનું ઉપાદાન વ્યર્થ થઈ જાય છે. એથી જ વિશેષણ આપવામાં આવેલ નથી. “ઘ માં પૂછાત્તા મેરુપર્વત પર નવ ફૂટ આવેલા છે. એ નવ ફૂટ નન્દનવનગત અહીં ગ્રાહ્ય થયા છે. ભદ્રશાલવનગત દિગહસ્તિકૂટ ગાહા થયેલા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૨૧૯
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy