________________
તે બન્નેમાંથી જે અપર્યાપ્ત છે, તેઓ પોતાની પતિને પુરી રીતે સંપ્રાપ્ત થયેલા નથી. અર્થાત્ તેમાં વિશિષ્ટ વર્ણ વિગેરે પ્રાપ્ત થયેલ નથી. વધુ આદિની અપેક્ષાએ તેએ કાળા છે. ઇત્યાદિ રીતે તેમને કહી શકાતા નથી.
શરીર આદિ પર્યાપ્તિએ જ્યારે પરિપૂર્ણ થઇ જાય છે. તે અવસ્થામાં આદર આદિ જીવામાં વણુ વગેરેના ભેદ પ્રગટ થાય છે. અપૂર્ણતાની દશામાં પ્રગટ નથી થતા. તે અપર્યાપ્ત જીવ ઉચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત રહીને જ મરી જાય છે, તેથી તેમાં વર્ણ આદિના વિભાગ સંભવતા નથી. એ અભિપ્રાયે તેઓને અસ’પ્રાપ્ત' કહ્યા છે.
શંકા—ઉચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત રહીને મરે છે, તેના પહેલા અર્થાત્ શરીર અથવા ઇન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્ત થવાની સ્થિતિમા નથી મરતા આ બાબતમાં શું પ્રમાણ છે ?
સમાધાન—બધા જીવા આવતા ભવના આયુષ્યના અન્ય કરીને જ મરે આવતા ભવનું આયુષ્ય માંધ્યા સિવાય મરતા નથી. અને આગામી ભવનું આયુષ્ય ત્યારે ખાંધે છે. જયારે શરીર અને ઇન્દ્રિયા પર્યાપ્તિથી પર્યાપ્ત અની જાય નહીં તે નહીં'.
આ પર્યાપ્તક અને અપર્યાપ્તકર જીવેામાંથી જે પર્યાપ્તક છે જેએની પેાતાને યાગ્ય ચાર પર્યાપ્તિએ પુરી થઇ ગઇ છે.
તેઓના વર્ણના ક્ષેત્રે, ગન્ધના ભેદે. રસના ભેદે અને સ્પર્શ'ના ભેદે કરીને હજાર ભેદ છે. કાળા વિગેરે ભેદથી વણુ પાંચ હોય છે. ગંધના સુરભિ અને અસુરભિના ભેદથી બે ભેદ છે. તિક્ત આદિ રસ પાંચ છે અને મૃદુ કુશ આદિ સ્પર્શ આઠે છે.
આ એક એક વર્ણ આદિમાં પણ તારતમ્યતાના હિસાબથી અનેકાનેક ભેદ અને છે. જેમ ભમરે, કાગડો, કાયલ, કાજળ વિગેરેમાં કાળાપણાની ન્યૂનાધિકતા હાય છે. તેથી કૃષ્ણ, કૃષ્ણતર, કૃષ્ણતમ આદિ અનેક કૃષ્ણવો અને છે. નીલ વિગેરેના વિષયમાં પણ એવાજ ભેદ પડે છે. ગન્ધ, રસ અને સ્પર્શ'માં પણ એવાજ ભેદ અને છે.
એ રીતે રંગાની અંદરા અંદર મેળવણી કરવાથી ધૂસરવણુ કર બ વ વિગેરે જાણે કે કેટલાય વર્ણ ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રમાણે એક ગધમાં ખીજો ગંધ મળવાથી ત્રીજી જાતને ગંધ ઉત્પન્ન થઇ જાય છે. તેથી વધુ વિગેરેની અપેક્ષાએ હારા ભેદ બને છે. આવેા સૂત્રકારને આશય છે. આ જીવેાની લાખા યાનિએ થાય છે. જેમ એક એક વ, ગંધ, રસ, અને સ્પર્શીમા પૃથ્વી કાયિકાની ચેનિ સવૃત્ત થાય છે, તે ત્રણ પ્રકારની છે— સચિત્ત, અચિત્ત અને મિશ્ર,
તેમાંથી પણ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ છે—શીત, ઉષ્ણુ, શીતેાધ્યુ. એ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧
७५