________________
શ્રી ભગવાને ઉત્તર આપ્ય-કે સંસારી જીની પ્રરૂપણ પાંચ પ્રકારની છે
(૧) એકેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૨) દ્વિઈન્દ્રિય સંસારી જીની પ્રરૂપણ (૩) ત્રિઈન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૪) ચતુરિન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૫) પંચેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણ.
પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના સ્પર્શ ઈન્દ્રિયવાળા જીવ એકેન્દ્રિય હોય છે. તેઓ સંસાર સમાપન અર્થાત્ સંસારી જીવ છે. તેઓની પ્રરૂપણ એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કહેવાય છે.
જે જીવની સ્પર્શ અને રસના (જીભ) એ બે ઈન્દ્રિયેજ હોય છે. તે શંખ છીપ વિગેરે જેવા બે ઈન્દ્રિયવાળા કહેવાય છે.
જે જીવેની પશ રસના અને ઘાણ એ ત્રણ ઈન્દ્રિયો હોય છે તે વીંદ્રિય કીડી, માકડ, વિગેરે જેવો ત્રીદ્રિય કહેવાય છે.
જે જીવની સ્પ, રસના ઘાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયે મળેલી છે તે ડાંસ, મચ્છર, માખી, વિગેરે જીવ ચતુરિન્દ્રિય કહેવાય છે.
જેઓને સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ, અરે કાન આ પાંચ ઈન્દ્રિય હોય છે તેઓ પંચેન્દ્રિય કહેવાય છે. માણસ, ગાય, ભેંસ, દેવ, નારક આદિ પંચેન્દ્રિય સંસારી જીવ છે. એકેન્દ્રિય જીની પ્રરૂપણા એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કહેવાય છે. એ જ રીતે પાંચ પ્રકારની પ્રજ્ઞાપનાને અર્થ સમજી લેવું. છે સૂ. ૧૨ છે | શબ્દા –() અથ (હિં તં) શું છે (frવિચારવાનવપUUવળ)
એકેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (સિંગરમાવાનીવાળવળ) એક ઈદ્રિયવાળા સંસાર સમાપક જીવેની પ્રજ્ઞાપના (વંજ વિ) પાંચ પ્રકારની (TUત્તા) બતાવી છે (તં નહીં) તે આરીતે (gઢવી ફિયા) પૃથ્વીકાયિક (બાવુંજાફ) અપ્રકાયિક (તેારૂયા) તેજસકાયિક (વા રૂા) વાયુકાયિક (વાત્સસ્ટાફ) વનસ્પતિકાયિક છે સૂ. ૧૩ છે
ટીકા –હવે એકેન્દ્રિય સંસારી જીના ભેદેની પ્રરૂપણ કરવાને માટે
એકેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા કેટલા પ્રકારની છે ?
ભગવાન શ્રી ઉત્તર આપે છે–એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવની પ્રરૂપણ પાંચ પ્રકારની છે. કેમકે એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારના છે ને પાંચ પ્રકારે આ પ્રમાણે છે-(૧) પૃથ્વીકાયિક, (૨) અપકાયિક, (૩) તેજસ્કાયિક, (૪) વાયુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬૮