________________
છેવટના ભાગમાં થાય છે, અને અગી અવસ્થા આપણું સરખા ચર્મ ચક્ષુ માણસેને પ્રત્યક્ષ નથી થતી.
એથી તેના વિરોધને નિશ્ચય કરે અશકય છે અને અદષ્ટ વસ્તુની સાથે કેઈન વિરેધને સમજ અસંભવ છે. બીજી રીતે જે યુકિત સ્ત્રીઓને રત્ન ત્રયના પ્રકર્ષ ન હોવા માટે છે, તે પુરૂષને માટે પણ સમાન જ છે તો તેઓમાં પણ વિરોધ હોવાથી રત્નત્રયનો પ્રકષ અસંભવિત બની જશે.
કહેવાય છે કે સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે. અન્ય રીતે નહીં. આગમપ્રમાણથી આ વાત બને વાદીઓને માન્ય છે. સર્વેત્કૃષ્ટ પદ બે છે. એક સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન અને બીજુ સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન. સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મેક્ષ છે. અને સત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમી નરક ભૂમિ છે,
એમાંથી આગમમાં સાતમી નરક ભૂમિમાં સ્ત્રીઓને જવાનો નિષેધ કરાયો છે. તે નિષેધનું કારણ એ છે કે તેમાં સાતમા નરકમાં જવા ગ્ય સત્કૃષ્ટ મનેવીય પરિણામ નથી થતું તે કારણે તેઓ સંમૂર્ણિમ આદિ જીવની જેમ સાતમી નરક ભૂમિમાં નથી જતી.
તદુપરાન્ત જેમાં વાદલબ્ધિ, વૈકિયલબ્ધિ, અને પૂર્વગત શ્રતને જાણવાની પણ શકિત નથી. તેઓમાં મેક્ષ ગમનની શકિતને અભાવ સ્વતઃસિદ્ધ બને છે. એમ ન કહેવું જોઈએ, કેમકે સ્ત્રીઓમાં સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન કરનારા સંસ્કૃષ્ટ મને વીર્યનું પરિણામ ભલે ન હોય, તે પણ મેક્ષને ખ્ય સર્વોત્કૃષ્ટ મગનું પરિણામ તેઓમાં નથી હોતુ. એ બાબતમાં કોઈ પણ પ્રમાણ મળતું નથી.
આ બંને પરિણામોમાં પરસ્પર વ્યાય-વ્યાપક ભાવ ન હોવાથી અન્વય વ્યતિરેક ઘટતું નથી. જે માણસ ખેતી કરવામાં અસમર્થ બને છે તે શાસ્ત્રોનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬ ૩