________________
પ્રશ્નને હરાવીને કહ્યો છે. હે ભગવન્ ! નિચલા દૈવેયક દેવ કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે- હે ગૌતમ! આરણ; અચુત કલ્પના ઊપર યાવત્ ઘણું જન; ઘણા સે જન, ઘણા હજાર એજન, ઘણું લાખ એજન, ઘણું કરડ જન, ઘણા કડાકડી જનની ઊંચાઈ પર દૂર જઈને નિચલા જૈવેયક દેના ત્રણ ગ્રેવેયક વિમાન પ્રસ્તર છે. તાત્પર્ય આ છે કે એક બીજાના ઉપર ત્રણ અધસ્તન (નિચલા) શ્રેયક છે એમ નિરૂપણ કરેલું છે. તે પ્રવેયક વિમાનના પ્રસ્તર પૂર્વ અને પશ્ચિમમાં લાંબા છે તથા ઉત્તર અને દક્ષિણમાં વિસ્તીર્ણ છે. તેઓ પૂર્ણ ચન્દ્રમાના આકારના છે અને જ્યોતિઓના સમૂહ તેમજ તેરાશિના વણ જેવા વર્ણવાળા છે. તેમની બાકીની વક્તવ્યતા જેવી બ્રકની કહી છે તેવી જ સમજી લેવી જોઈએ તે અતિશય રમણીય છે. અર્થાત તે વિમાને અસંખ્યાત કરેડ એટલે અસંખ્યાત કેડીકેડી જનની લંબાઈ પહેળાઈ વાળા છે. તેમની પરિધિ પણ અસંખ્યાત કેડાછેડી જનની છે. તેઓ સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણા કમળ ધૃષ્ટ–કૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિરાવરણ છાયાવાળા, પ્રભાયુકા; શ્રીસંપન્ન પ્રકાશમય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ત્યાં અધસ્તન વેયક દવેના એક સે અગીયાર વિમાન છે તેમ મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે. તે બધા એક સે અગીયાર વિમાન સર્વરત્નમય છે, સ્વચ્છ, ચિકણા, કમળ, ઘષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિપંક અને નિરાવરણ કાંતિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતાપ્રદ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ સ્થળ પર પર્યાય અને અપર્યાપ્ત અધસ્તન રૈવેયક દેના સ્વસ્થાન કહ્યાં છે. તે સ્વસ્થાન, ઉપપાત, અને સમુદ્રઘાત એ ત્રણે અપેક્ષાએથી લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. તે સ્થાનમાં બહુ સંખ્યક અધસ્તન-વેયક દેવ નિવાસ કરે છે. તે બધા પ્રિવેયક દેવ સમાન રૂદ્ધિના ધારક છે. બધાં સમાનધ્રુતિવાળાં છે, બધાં સમાન થશવાળાં છે. બધાં સમાન બળવાળાં છે, બધાં સમાન પ્રભાવવાળા કે સામૐવાળાં છે, બધાં મહાન સુખથી સંપન્ન છે. તેમાં કેઈ ઇન્દ્ર નથી અર્થાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૧૪