________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! બ્રહ્મલેક દેના સ્થાન કયાં કહેલાં છે? અર્થાત્ હે ભગવન ! બ્રહ્મલેક દેવ કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે–હે ગૌતમ ! સનકુમાર અને મહેન્દ્ર કપના ઉપર તેમની સમાન દિશા–પાશ્વમાં તથા સમાનવિદિશામાં ઘણા એજન, ઘણુ સે જન, ઘણા હજાર એજન, ઘણા લાખ એજન, ઘણા કરોડ જન તેમજ ઘણું કડાકેડી જન ઊપર દૂર જઈને ત્યાં બ્રહ્મલેક નામક ક૯પ કહે છે. તે બ્રહ્મલેક કલ્પ પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબા અને ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. તેને આકાર પૂર્ણ ચન્દ્રમાના સમાન છે. તે તિઓના સમૂહ તથા તેને રાશિના સમાન કાન્તિવાળા છે. તેનું વિશેષ વર્ણન સનકુમાર કલપના સમાન સમજી લેવું જોઈએ. સનકુમાર કલ્પથી તેની વિશેષતા આ છે કે તેમાં અર્થાત્ બ્રહ્મ. લોક કપમાં ચાર લાખ વિમાન છે. તેમાં જે અવતંસક છે. તે સૌધર્મ કલ્પ જેવાં છે, પરન્તુ તેમાં પણ વિશેષતા આ છે કે તે અવતંસકોની મધ્યમાં બ્રહ્મ. લેકાવતસક છે. અહિં પર્યાપક અને અપર્યાપ્ત બ્રહ્મલેક દેવેના સ્થાન કહેલાં છે. શેષ કથન સૌધર્મક૯પના સમાન જાણવું જોઈએ. યાવત્ તે સ્થાને સ્વસ્થાન ઉપપાત અને સમુદ્દઘાત એ ત્રણે અપેક્ષાઓથી લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. - તે સ્થાનેમાં ઘણા બધા બ્રહ્મલેક દેવ નિવાસ કરે છે. તે દેવે મહાન રૂદ્ધિના ધારક છે, મહાદ્યુતિક છે, મહાયશસ્વી છે, મહાત્ બળવાળા તથા મહાન શાપાનુડનાં સામર્થ્યથી યુક્ત છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત હોય છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતોથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડળ અને કર્ણ પીઠના ધારક છે. હાથના વિચિત્ર આભૂષણથી સુશોભિત છે. અદ્ભુત માળા અને અનુલેખનના ધારક છે. કલ્યાણકારી તેમજ ઉત્તમ વસ્ત્રોને પરિધાન કરે છે. કલ્યાણકારી અને ઉત્તમમાલા તેમજ અનુલેપન વાળા હોય છે. તેમના શરીર તેજથી દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક છે. અને પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉધોતિત અને પ્રભાસિત કરતા રહિને પિતપોતાના વિમાનાવાસેના અધિપતિ આદિ કરતા થકા તેમનું પાલન કરતા, નાટક, ગીત તથા કુશલ વાદકો દ્વારા વાદિત વીણ, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનાર વિનિની સાથે દિવ્ય
ગ્ય ભેગને ભાગવતા રહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧