________________
કાઠાની રચનાથી યુકત છે. તેમાં અડતાલીસ વનમાલાએ મનેલી હોય છે. દુષ્ટનાથી કરતા ઉપદ્રવેાથી રહિત છે. સદૈવ મગલમય તથા કંકર દેવાના દડાથી સુરક્ષિત છે. લિ ંપેલ ધૂપેલ હેાવાના કારણે અત્યન્ત પ્રશસ્ત છે. તેઓમાં ગેરાચન અને લાલ ચન્હનના થાપા પડેલા હૈાય છે કે જેમાં પાંચે આંગળીચેના ભાગ ઉપસી આવેલા દેખાય છે. તેમાં મંગલ સૂચક ચન્દ્રન ઘટ સ્થાપિત હાય છે. તેમના પ્રતિદ્વાર દેશામાં ચન્દન કળશના તારણ શેાભાયમાન બની રહે છે. ઊપરથી નીચે સુધી લટકતી વસ્તી અને ગળાકાર માળાએના સમૂહથી સુથાભિત હેાય છે. પાંચ રંગના સરસ તેમજ સુગધયુકત પુષ્પોના સમૂહ વિખરાયેલા હાય છે. આ સ્થાનેામાં વાનવ્યતર દેવ નિવાસ કરે છે.
તે વાનભ્યન્તર ધ્રુવ આ પ્રકારના છે-(૧) પિશાચ (૨) ભૂત (૪) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિમ્પુરૂષ (૭) ભુજગપતિ મહાકાય મહેારગ અને (૮) ગન્ધ. આ દેવા અત્યન્ત કુશળ ગન્ધવ જાતિના વાના ગીતેામાં અનુરાગી હેાય છે. આ વ્યન્તર દેવાના આઠ મૂળ ભેદ છે. હવે તેમના અવાન્તર ભેદ દેખાડવાને માટે કહે છેઃ-(૧) અપર્ણિક (૨) પણપર્ણિક (૩) રૂષિવાદિત (૪) ભૂતવાદિત (૫) દ્ઘિક (૬) મહાસ્કન્તિક (૭) કુષ્માંડ (૮) પતંગદેવ આ સેલ જાતના વ્યન્તર ધ્રુવ કેવા છે ? તેનું પ્રરૂપણ કરે છે—આ વાન વ્યન્તર દેવ ચંચલ અર્થાત્ અવ્યવસ્થિત ચિત્તવાળા તથા અતિશય ચપલ ક્રીડા તેમજ પરિહાસના પ્રેમી હેાય છે. ગંભીર હાસ્ય, ગીત અને નૃત્યની રૂચિવાળા હાય છે, વનમાળા, કલગી, મુગટ, કુંડળ તથા યથેષ્ટ વિક્રિયા લબ્ધિ દ્વારા બનાવેલા અલ કારાથી વિભૂષિત રહે છે. અહીં આમેલ, શબ્દ આપીડ, અર્થાત્ એક જાતના માથાના આભૂષણના વાચક છે. જેને ખેાલચાલની ભાષામાં કલગી કે કુલગી કહે છે. તેમના વક્ષસ્થળ પર સમસ્ત ઋતુએના સુગન્ધિત પુષ્પો દ્વારા સુરચિત, લાંબી શૈાભાયમાન, કમનીય, ખિલતી અને વિચિત્ર વનમાળા હાય છે. તેઓ યથેચ્છ વિષય સેવન કરે છે યથેચ્છગમન કરે છે. અને ઇચ્છાનુ સાર રચેલા રૂપવાળા દેહને ધારણ કરે છે. અર્થાત્ વિક્રિયા લબ્ધિના પ્રયાગ કરીને જેવાં જ ચાહે છે તેવાંજ રૂપ ખનાવે છે. તેઓ જે વસ્ત્રોને પહેરે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૬૦