________________
અને અન્દરથી ચેારસ છે. તેમનું વર્ણન પહેલાંની માફક સમજીલેવુ જોઇએ અર્થાત્ નીચે કમળની કણિકા, સરખું અન્તરથી યુક્ત વિપુલ અને ગંભીર ખાઇયેા તથા પરિખાઓથી યુક્ત છે. તે બધાં પ્રાકાર, અટ્ટાલક, કપાટ, તેરણુ તથા પ્રતિદ્વારા વાળાં છે. તેઓ યંત્ર, શતઘ્ધિયા મુસલેા, તેમજ મુસઢી નામક યંત્રથી યુક્ત છે. શત્રુએ દ્વારા અયેાધ્ય છે, અને તે કારણથી સદા જય શીલ છે, સદા સુરક્ષિત છે, અડતાલીસકાઠાવાળા છે. અડતાલીય વનમાલા થી સુશેાભિત છે. શત્રુકૃત ઉપદ્રવથી રહિત, મગળમય તેમજ કંકર દેવાથી (તેમનાદંડથી) સુરક્ષિત છે. લિપેલ-પેલ હાવાને કારણે પ્રશસ્ત છે. તેમાં ગેારાચન ચન્દ્રન તથા સરસ રક્ત ચન્દનના પાંચે આગળીયાવાળા થાપા પાડેલા હોય છે. તેમાં મંગલ ઘટ; સ્થાપિત કરેલા છે. તેમના પ્રતિદ્વાર-દેશભાગમાં ચન્દ્રન ચર્ચિત ઘડાઓના સુંદર તારણ રચેલાં હોય છે. ઊપર થી નીચે સુધી લટકતી પુષ્પ માળાઓના સમૂહ હાય છે. પાંચરંગા ના વેરેલા સરસ તેમજ સુગન્ધ યુક્ત પુષ્પોના ઉપચારાથી યુક્ત છે. અગરૂ ચન્હન, ચિડા માર, લાખાન આદિના મહેકવાળી સુગન્ધીદાર ધૂપના સમૂહથી રમણીય જણાય છે. ઊત્તમ સુગન્ધથી સુગન્ધિત છે. ગંધ દ્રબ્યાની ગેાટીચેાના જેવું જણાય છે. અપ્સરાઓના સમૂહથી વ્યાસ હાય છે. દિવ્ય વાદ્યોના ધ્વનિથી યુક્ત રહે છે. બધુ જ રત્નમય છે. સ્વચ્છ છે. સ્નિગ્ધ પુદ્ગલા દ્વારા નિર્મિત અને કામળ છે. રજથી રહિત, નિર્મળ, નિષ્પક, તેમજ આવરણ રહિત છાયા વાળી પ્રભા થી યુક્ત છે. શ્રીસ ́પન્ન, કિરણાવાળા ઉદ્યોતવાળા પ્રકાશવાળા, પ્રસન્નતા જનક, દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.
આ સ્થાનામાં, દક્ષિણ દિશાના પર્યાપ્ત તથા અપર્યાપ્ત અસુરકુમારદેવાના સ્વસ્થાન, મૂલસ્થાન કહેલાં છે. એ સ્થાન ત્રણે અપેક્ષાએથી અર્થાત્ ઉપપાત, સમુદ્ાત તથા સ્વસ્થાનની અપેક્ષાથી લેાકના અસંખ્યાતમા ભાગમાં છે. આ પૂર્વોક્ત સ્થાનામાં ઘણાજ દાક્ષિણાત્ય અસુરકુમાર દેવા તથા દેવીયાના નિવાસ છે.
વાળા
તે દક્ષિણદિશાના અસુરકુમારદેવ રંગે કાળા છે. લાલ નેત્રાવાળા છે, બિમ્બફળના સમાન હેાઠ વાળા છે. એમ અસુરકુમારેાના વર્ણનની જેમ આનું પણ વર્ષોંન સમજી લેવુ જોઇએ. શ્વેત પુષ્પોના સમાન દાંત કૃષ્ણ કેશ વાળા, ડામી બાજુએ એક કુંડળ ને ધારણ કરનારા, સરસ ચંદનથી લિમ અંગે...પાંગ વાળા તથા શિલિન્ત્ર પુષ્પની જેમ આનન્દ દાયક ઝીણાં વસ્ત્રોને ધારણ કરનાર હાય છે. તેએ પહેલી અને ખીજી વયની મધ્યમાં ભદ્રયૌવનમાં સદા વમાન રહે છે. ઇત્યાદિ પૂર્વોક્ત બધાંવિશેષણાથી યુક્ત તે દેવા નાટય, સંગીત, તથા વીણા, તલ, તાલ મૃદૅંગ આદિના વાદનની મધુર ધ્વનિના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
२३७