________________
નિરૂપણ કરવામાં આવ્યું છે કે કઈ પ્રકૃતિનું વેદન કરતો જીવ કેટલી પ્રકૃતિએનું વેદન કરે છે. (૨૮) આહાર (૨૯) ઉપયોગ (૩૦) પઇયત્તા (૩૧) સંજ્ઞા (૩૨) સંયમ (૩૩) અવધિ (૩૪) પ્રવીચારણા (૩૫) વેદના (૩૬) સમુદુઘાત
હવે ક્રમાનુસાર પદગત સૂત્રોનું કથન કરવું જોઈએ, એથી પ્રથમ પદનું પહેલું સૂત્ર કહે છે.
અન્વયાર્થ–(R) અથ ( તં વાવI) પ્રજ્ઞાપના શું છે–પ્રજ્ઞાપનાને અર્થ શે છે. (qvUવળા) પ્રજ્ઞાન (વિદા) બે પ્રકારની (qvora) કહી છે () તે આ પ્રકારે (નવપૂરા ) જીવની પ્રજ્ઞાપના (૨) અને (બનવપwar) અવની પ્રજ્ઞાપના (ચ) અને / ૧ /
ટીકાર્થ-જેનું સ્વરૂપ પ્રથમ કહી દેવાયું છે. તે પ્રજ્ઞાપના બે પ્રકારની પ્રરૂપિત કરાઈ છે. જ્યારે તીર્થકરનું આ કથન વિવક્ષિત કરાયું તે એને અર્થ એવે સમજે જોઈએ કે બીજા તીર્થકર દ્વારા પ્રરૂપિત કરાઈ છે. જ્યારે આ કથન તીર્થકરના મતાનુસારી આચાર્યાનું સમજાય તે કહેવું જોઈએ કે તીર્થકર ભગવાન તથા ગણધરે દ્વારા પ્રરૂપિત કરાઈ છે. પ્રજ્ઞાપના બે પ્રકારની છે. જીવપ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના. જેઓએ પ્રાણોને ધારણ કર્યા, જેઓ ધારણ કરે છે અને ધારણ કરશે, તેઓ
જીવ કહેવાય છે. પ્રાણ બે પ્રકારના છે—દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણ, પાંચ ઇન્દ્રિય આદિ દ્રવ્ય પ્રાણ છે અને જ્ઞાનાદિ ભાવપ્રાણ છે. નારક આદિ સંસારી જીવ દ્રવ્ય પ્રાણને કારણે પ્રાણી કહેવાય છે અને સમસ્ત કર્મોને નાશ કરવા વાળા સિદ્ધ ભાવપ્રાણ ને કારણે પ્રાણું કહેવાય છે અને ધમસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અધાસમય આ જીવાથી વિપરીત જીની પ્રરૂપણાને અજીવ પ્રજ્ઞાપના કહે છે. સૂત્રમાં આપવામાં આવેલ “ર” શબ્દ બંને પ્રજ્ઞાપનાઓની પ્રધાનતાનું સૂચન કરવા માટે છે. બંનેમાં કઈ પણ ગૌણું નથી. પરંતુ બંને જ પ્રધાન છે. એ * ૨ ' પદને આશય છે. ૧
આ પ્રમાણે સામાન્ય રૂપથી બે પ્રજ્ઞાપનને નિર્દેશ કરીને હવે તેઓના વિશેષ સ્વરૂપ બતાવવા માટે આગળનું સૂત્ર કહે છે. જો કે જીવ પ્રજ્ઞાપનનો નિર્દેશપ્રથમ કરાય છે. પરંતુ સૂચિકટાહ, ન્યાયથી અપ વકતવ્યતા હોવાને કારણે પહેલા અજીવ પ્રજ્ઞાપનાનું નિરૂપણ કરવાની ઈચ્છાથી તદ્વિષયક પ્રશ્નોત્તર કરે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૧