________________
દ્રવ્ય રત્ના છે અને શ્રુત તથા વ્રત આદિ ભાવરત્ના છે. દ્રવ્યરત્ન વાસ્તવિક નથી, તેથી અહી ભાવરને સમજવાના છે. શ્રુતરત્નના અર્થ છે, શ્રુતરૂપ રત્ન, શ્રુત અને રત્ન એવા અ ન સમજવા જોઇએ.
પ્રજ્ઞાપના કાની કરાય ? એના ઉત્તર છે–સભાવાની. જીવ અજીવ પુણ્ય પાપ, આશ્રવ, સંવર, અન્ય, નિર્જરા અને મેક્ષ, આ ભાવા છે. આ પ્રજ્ઞાપના સૂત્ર છત્રીસ પદોમાં છે. તે આ પ્રકારે છે—(૧) પ્રજ્ઞાપના, (૩) મહુ વક્તવ્ય (૫) વિશેષ (૧૧) ચરસ અને (૧૩) પરિણામ આ પાંચ પદોમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે. (૧૬) પ્રયાગપદ અને (૨૨) ક્રિયા પત્રમાં આશ્રવની (૨૩) ક પ્રકૃતિ પદ્મમાં બન્ધની (૩૬) સમુદ્ઘાત પત્રમાં કેવલી સમુદ્ધાતની પ્રરૂપણામાં સવર નિર્જરા અને મેાક્ષના શેષ સ્થાન વિગેરે પદો માં કયાંક કોઇની અને કયાંય કાઇની અથવા સર્વાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવરૂપ બધા ભાવેાની પ્રરૂપણા છે. આના સિવાય ખીજો કોઇ પ્રજ્ઞાપનીય પદા નથી. પ્રજ્ઞાપના પદમાં જીવ–અજીવ દ્રવ્યાની પ્રજ્ઞાપના છે. (૨) સ્થાનપદમાં જીવના આધાર ક્ષેત્રની (૩) સ્થિતિ પદમાં નારક વિગેરેની સ્થિતિનું નિરૂપણ હાવાથી કાળની અને વિશેષ પોમાં પુણ્ય પાપ સંખ્યા જ્ઞાનાદિ પર્યાય, વ્યુત્ક્રાંતિ, ઉચ્છવાસ વિગેરે ભાવાની પ્રજ્ઞાપના કરાઇ છે. (આ ખીજી ગાથાના અ થયે ॥ ૨ ॥
પ્રજ્ઞાપના કે અઘ્યયન વ ભેદ કા નિરૂપણ
શબ્દાર્થ –(બાયળ) અધ્યયન (i) અહીં (ચિત્ત) વિચિત્ર-વિચિત્રતાયુકત, (સુચચળ) શ્રુત રૂપી રત્ન (વિદ્દિવાસળીમંત) દ્રષ્ટિવાદ નામક અંગને નિચેાડ (ન) જેવી રીતે (ચ) વર્ણવ્યુ છે (મત્રયા) ભગવાને (વિ) હું પણ (સહ) તે પ્રમાણે (વનસ્લામિ) વર્ણન કરીશ ॥ ૩ ॥
ભાષા દ્રષ્ટિવાદ નામક ખારમા અંગના નિચેાડરૂપે, તેમજ વિવિધતાઓ થી યુકત શ્રુતામા રત્ન સરખા આ અધ્યયનનુ ભગવાને જે રીતે વર્ણન કર્યું છે હું પણ તેવીજ રીતે વર્ણન કરીશ. મારી બુદ્ધિના અનુસાર નહીં
ટીકા- —આ પ્રજ્ઞાપના નામનું અધ્યયન વિવિધ અધિકારોથી યુકત હાવાને કારણે ચિત્ર છે, શ્રુતરત્ન છે અને દૃષ્ટિવાદ નામના બારમા અંગના નિચેાડ છે. આ અધ્યયનના ભગવાન મહાવીરે પોતાના ઇન્દ્રભૂતિ વિગેરે શિષ્યા આગળ જેવા અથ નિરૂપણ કર્યું છે, હું પણ તેના અનુસાર જ વર્ણન કરીશ, મારી બુદ્ધિથી નહીં. આ કથનથી આ શંકાનું પણ સમાધાન થઈ ગયું કે છદ્મસ્થ વર્ધમાન મહાવીર સ્વામીના સમાન વર્ણન કરવામાં સમ કેવી રીતે થઇ શકે ? સામાન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
ly