________________
વૈમાનિક દેવાને માટે ધના ઉપદેશ આપ્યા છે, એ કારણે તેઓ ત્રણૈલાક ના ગુરૂ છે. આ વિશેષણથી તેઓ ના વચનાતિશય સૂચિત કરાયા છે. આ ચાર અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પુજાતિશય અને વચનાતિશય આદિ અલ્પ અતિશયાના ઉપલક્ષણુ છે, કેમકે તેએના વિના આ અતિથયા ખની શકતા નથી. તેનું તાત્પ એ છે કે ચાવીસ અતિશયેથી ચુત ભગવાન મહાવીરનાં વન્દના કરૂ છું. આ પ્રથમ ગાથાના અં છે.
શ્રી મહાવીર સ્વામી કો વંદન કા કારણ દિખલાના
રૂષભ આદિને ત્યજીને મહાવીરને વન્દના કરવાનું કારણ આ છે કે મહાવીર વર્તમાન શાસનના અધિપતિ હાવાને કારણે ઉપકારક છે. એ બતાવવાને માટે ખીજી ગાથા કહે છે
શબ્દા --(સુર્યંચનિહાળ) શ્રુતરૂપી રત્નાના ખજાના (જ્ઞિનયરળ) જિનવર ના દ્વારા (વિયનળનિવુરેન) ભવ્ય જીવાને આનંદ અથવા મેક્ષ આપવા વાળા (શિયા) દેખાડી (માન્ય) ભગવાન દ્વારા (નવળા) પ્રજ્ઞાપના પ્રરૂપણા (સજ્જ માયાળ) અધા પદાર્થોની ॥૨॥
ભાવા – ભજન્ય જીવાને આનન્દ્વ અથવા મેક્ષ પ્રદાન કરવા વાળા જિનેન્દ્ર ભગવાને શ્રુત રૂપી રત્નાના ખજાનાના સરખી સમસ્ત ભાવાની પ્રજ્ઞાપના પ્રદર્શિત કરી છે ॥ ૨ ॥
ટીકા—જિન અર્થાત્ સામાન્ય કેવલી એએમાં તીથ કર થવાના કારણે જેએ શ્રેષ્ઠ છે તેઓ જિનવર કહેવાય છે. તેઓએ અર્થાત્ નિકટ ઉપકારક હોવાના કારણે મહાવીર સ્વામીને કેમકે અન્ય તીર્થંકર વર્તમાન તીના અધિપતિ નથી. કહી શકાયકે છદ્મસ્થ ક્ષીણમેહ જેએની અપેક્ષાએ સામાન્ય કેવલી પણ જિનવર કહી શકાય છે. તે પછી જિનવર શબ્દથી તીથંકરના અથ કેવી રીતે સમજાય ? એનું સમાધાન કરવા માટે તેમજ મહાવીર સ્વામી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
७