________________
ક કહેલુ છે. જે કભૂમિ (પ્રધાન) માં રહે છે અથવા તે જન્મે છે તે મનુષ્યા ‘કર્મભૂમ’ કહેવાય છે. આ પ્રયોગ હોવાથી આહિ... ã’પ્રત્યય થયેલા છે, કભૂમિજ ક ભ્રમક કહેવાય છે જે માણસાની ભૂમિ પૂર્વોક્ત કર્મોથી રહિત હાય તે અક ભૂમક કહેવાય છે. લવણુસમુદ્રના મધ્યે (અંદર) જે દ્વીપ છે. તે અંતર દ્વીપ કહેવાય છે. આ જગ્યાએ અંતર શબ્દ મધ્યના વાચક છે. આ અંતર દ્વીપેામાં રહેનારા મનુષ્ય અંતર દ્વીપક કહેવાય છે.
સન્નિહિત હાવાને કારણે અથવા પશ્ચાનુપૂર્વી પણ એક આનુપૂર્વી છે સર્વ પ્રથમ અન્તમાં પરિગણિત અન્તર દ્વીપગ મનુષ્યની પ્રરૂપણા કરતા કહે છે પ્રશ્ન કરાયેાકે અન્તદ્વીપગ મનુષ્ય કેટલા પ્રકારના કહેલાં છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે—અન્તઢી પગ મનુષ્ય અઠયાવીસ પ્રકારના છે. તેઓ આ પ્રકારે છે
(૧) એકારૂક (ર) આભાષિક (૩) વૈષાણિક (૪) નાંગલિક લાંગૂલિક (૫) હયકણું (૬) ગજકર્ણ (૭) ગેાકણ (૮) શબ્દુલીક (૯) આદમુખ (અજમુખ) (૧૦) ઘેટાસુખ (૧૧) અયામુખ (૧૨) ગેમુખ (૧૩) અશ્વમુખ (૧૪) હસ્તીમુખ (૧૫) સિહર્મુખ (૧૬) વ્યાઘ્રમુખ (૧૭) અશ્વકર્ણ (૧૮) હરિકણ (૧૯) અક (૨૦) કર્ણ પ્રાવરણ (૨૧) ઉલ્કામુખ (૨૨) મેઘમુખ (૨૩) વિદ્યુત્ મુખ (૨૪) વિદ્યુત્ દન્ત (૨૫) ધનદન્ત (૨૫) લ′દન્ત (૨૭) ગૂદન્ત અને (૨૮) શુદ્ધાન્ત આ અડચાવીસ પ્રકારના અન્તર દ્વીપગ મનુષ્ય છે.
જેમકે કહેવુ છે કે-અન્તદ્વીપ હિમવાન્ અને શિખરી નામના પતાની લવણુ સમુદ્રમા નીકળલી દાઢા ઉપર છે. પરન્તુ હિમાલય પર્વતના અન્તર દ્વીપોનું વર્ણન કરાય છે.
જમૂદ્રીપમાં ભરત અને હૈમવત ક્ષેત્રની સીમાનું વિભાજન કરવાવાળા હિમાલય નામે પત છે. તે જમીનની અન્દર પચીસ ચેોજન ઊડા છે અને સેા ચેાજન ઊંચા છે. ભરતક્ષેત્રની અપેક્ષાએ તેના એગણા વિસ્તાર છે. સુર્વણુયુક્ત ચીન પદ્મ સરખે! તેને રંગ છે. તેના બન્ને પડખએ જાત જાતના રંગવાળા કાન્તિમાન મણિયાના સમૂહથી મંડિત છે.
તેના વિસ્તાર ઊપર નીચે સર્વત્ર સમાન છે. ગગન ચૂમ્મી અગીયાર રત્નમય કૂટે (શિખર) થી સુશોભિત છે. વજ્ર મયતલવાળા, નાના પ્રકારની મણિયા અને સુવણ થી વિભૂષિત તટપ્રાન્તવાળા અને દશ યાજનના અવગાહ વાળા છે.
પૂર્વ અને પશ્ચિમમાં હજાર યેાજન લાખા અને ઉત્તર દક્ષિણમા પાંચ ચેાજનના વિસ્તારવાળા છે. એના મધ્યભાગમાં પદ્મ નામનું હદ છે, ચારે માજી કલ્પવૃક્ષાની પંક્તિઓથી અતિશય કમનીય છે. પોતાના પૂર્વ અને પશ્ચિમ છેડાથી લવણ સમુદ્રના જળને સ્પર્શ કરે છે. લવણુ સમુદ્રનાં જળને જ્યાં સ્પર્શી થાય છે, ત્યાંથી શરૂઆત કરીને પૂર્વ અને પશ્ચિમ દિશામા એ પ્રદેશ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૪૫