________________
તે વનસ્પતિકાયના જીવ સંક્ષેપમા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના છે. તેઓમાં જે અપર્યાપ્તક વનસ્પતિ કાયિક જીવે છે, તેઓ અસ’પ્રાપ્ત છે અર્થાત્ પોતાને ચાગ્ય પર્યાપ્તિયાને પૂર્ણ નથી કરી ચુકેલા અને વિશિષ્ટ વધુ વિગેરેને પ્રાપ્ત નથી થયેલા
વણુ વિગેરેથી વિભાગ કરે તે તેઓ કાળા છે, લીલા છે. વિગેરે રૂપથી તેઓના નિર્દેશ નથી કરી શકાતા,
શરીર વિગેરે પતિએ જ્યારે પૂર્ણ થઇ જાય છે, ત્યારે માદર છવામાં વર્ણાદિના વિભાગ પ્રગટે છે. જ્યારે પર્યાપ્તિ અપૂર્ણ હાય છે ત્યારે આ ભેદ પ્રગટ નથી થતા. તે અપર્યાપ્ત જીવા ઉચ્છવાસ પપ્તિથી અપર્યાપ્ત રહીને જ મરી જાય છે, તેથી જ તેઓમાં વર્ણાદિના વિભાગ સ્પષ્ટતર નથી થતા. આ પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવામાંથી જે પર્યાપ્ત છે અર્થાત્ જેએ પાતાને ચાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કરી ચૂકેલા છે, તેઓના વર્ણ ભેદની અપેક્ષાએ, ગન્ય ભેદની અપેક્ષાએ રસ ભેદની અપેક્ષાએ અને સ્પ ભેદની અપેક્ષાએ હજારે ભેદ પડે છે, તે આ પ્રકારે—કૃષ્ણ અહિના ભેદ્યથી વ પાંચ છે, સુરભિ અને દુરભિના ભેદે ગન્ધના એ ભેદ પડે છે, તિક્ત વિગેરે રસ પાંચ છે અને મૃદુ કૅશ આદિ સ્પશ આઠ પ્રકારના છે,
એમના ભેદોથી હજારો ભેદ થઈ જાય છે. આ પર્યાપ્તક વનસ્પતિ જીવેાની ચેનિયા સખ્યાત લાખ છે. કેમકે એક એક વણુગંધ રસ સ્પર્શમાં વનસ્પતિ કાયિકાની સંવૃત્ત ચેાનિ હાય છે, વિગેરે પૂર્વોક્ત પ્રકારે સમજી લેવુ જોઇએ. પર્યાપ્તક જીવના આશ્રયથી અપર્યાપ્તક વનસ્પતિ જીવ ઉત્પન્ન થાય છે. તેઓ કેટલા ઉત્પન્ન થાય છે?
એ શંકાનું સમાધાન આ છે કે જ્યાં એક ખાદર પર્યાપ્તક જીવ હાય છે. ત્યાં નિયમે કરી, તેના આશ્રયથી કદાચ સંખ્યાત કદાચ અસંખ્યાત અને કદાચ અનન્ત પ્રત્યેક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય છે. સાધારણ જીવ નિયમ થી અનન્ત જ ઉત્પન્ન થયા જ કરે છે.
આ સાધારણ અને પ્રત્યેક વનસ્પતિયાના વિશેષાને પ્રતિપાદન કરવાવાળી ગાથાએ સમજવી જોઇએ. તે આ છે—
(૧) સુરણ આદિ કંદ (૨) કન્દમૂળ (૩) વૃક્ષમૂલ (૪) સ્તખક–ગુચ્છ (૫) શુક્ષ્મ જેનું કથન આગળ આવી ગયું છે (૬) વલ્લી (૭) વેણુક-વાંસ (૮) અર્જુન વિગેરે તૃણુ (૯) પદ્મ (૧૦) ઉત્પલ (૧૧) શુંગાટક-પાણીમા નિપજતાં ત્રિકાણાકાર ફળ કે જેને સિ`ઘેાડાં કહે છે. (૧૨) હઠ લેાત્પન્ન વન સ્પતિ વિશેષ (૧૩) શૈવાલ–સેવાળ (૧૪) કૃષ્ણક (૧૫) પનક (૧૬) અવક (૧૭) કચ્છ (૧૮) ભાણી (૧૯) કન્ટુકય-સાધારણ એક જાતની વનસ્પતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૧૬