________________
એક શરીરમાં આશ્રિત સાધારણ જીવને આહાર પણ સાધારણ જ હોય છે. પ્રાણાપાનને પુદ્ગલેનું ગ્રહણ અને શ્વાસોચ્છવાસ પણ સાધારણ જ હોય છે. આ સાધારણ નું સાધારણ લક્ષણ સમજવું જોઈએ.
એક નિગોદ શરીરમાં અનન્ત જેનું પરિણમન સમજાવવા માટે સૂત્રકાર ઉદાહરણ આપે છે–અગ્નિમાં ખૂબ તેપેલે લેઢાને ગળે તપાવેલ સેનાના સરખે, આખે આખે અગ્નિમય બની જાય છે, એજ પ્રકારે નિગોદ જીને પણ સમજે. અર્થાત્ નિગોદ રૂપ એક શરીરમાં, અનન્ત જેનું પરિણમન થવું તે સમજી લેવું જોઈએ. કારણ-એક, બે, ત્રણ સંખ્યાત અને “વા શબ્દથી અસંખ્યાત નિંદ જીવન શરીર એમાં દેખાઈ શકતા નથી. કેમકે તેઓના પૃથક પૃથફ શરીરજ નથી હતાં. તેઓ તે અનન્ત જીના પિંડ રૂપજ હોય છે. અનંત જીવનું જ એક શરીર હોય છે. કેવળ અનન્ત જેના શરીર જ દેખાય છે. તેઓમાંથી પણ બાદર નિગોદ જીવના શરીર જ દષ્ટિગોચર થાય છે. સૂમ નિગોદ જીના નથી થતા સૂમ નિગોદ જીવના શરીર અનન્ત જીવાત્મક હોવા છતાં પણ અદશ્યજ હોય છે. તેઓને સ્વભાવજ એવે છે.
અનન્ત નિગોદ જીવેનું એકજ શરીર હોય છે આ બાબતમાં શું પ્રમાણ છે. તેને ઉત્તર એ છે કે વીતરાગ અને સર્વજ્ઞ તીર્થકર ભગવાનના વચનેજ આ બાબતમાં પ્રમાણ ભૂત છે.
ભગવાને કહ્યું છે–સેયની અણી જેટલા નિગોદ કાયમ અસંખ્ય ગોળા હોય છે, એક એક ગાળામાં અસંખ્યાત અસંખ્યાત નિગોદ હોય છે. અને એક એક નિગોદમાં અનઃ જીવ હોય છે.
હવે નિગદની સંખ્યાનું પ્રતિપાદન કરે છે
લોકાકાશના એક એક પ્રદેશમાં જે એક એક નિગદ છવ સ્થાપિત કરવામાં આવે અને તેનું માપ લેવામાં આવે તો તે બધા જીવોને સ્થાપિત કરવા માટે અને તલોકની આવશ્યકતા થશે. તાત્પર્ય એ છે કે એક કાકાશમાં અસંખ્યાત પ્રદેશ છે, એવા એવા અનન્તકાકાશેની બરાબર અનન્ત નિગદજીના પરિમાણ છે.
હવે પ્રત્યેક વનસ્પતિ કાયના જીનું પ્રમાણ કહે છેએક એક લેકાકાશના પ્રદેશમાં, પ્રત્યેક વનસ્પતિકાયના એક એક જીવને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૧ ૩