________________
કઈ પ્રકારના વિરોધને અવકાશ નથી.
કઈ કઈ આચાર્ય પ્રથમ પત્રને અર્થ બીજની ઉત્સુનાવસ્થા માને છે. તેમની માન્યતા અનુસાર મૂળ અને પ્રથમ પત્ર એક જીવ કર્તક છે. તેને અર્થ એ થાય છે કે મૂળ અને ઉત્સુન અવસ્થા એક જીવ કર્તક છે. એ રીતે તેમના કથન અનુસાર મૂળ અને ઉત્સુન અવસ્થા એક જીવ કતૃક જ છે શેષ જે કિસલય આદિ છે તેઓ એક જીવ કર્તક છે જ એવો કોઈ નિયમ નથી હોત.
આ રીતે બધા કિસલય નીકળતી વખતે અનન્ત કાય કહ્યા છે. ઇત્યાદિ વચનની સાથે પણ કઈ વિરોધ નથી બનતે, કેમકે મૂળની સમુહૂન અવસ્થાની ઉત્પત્તિના સમયમાં તેમને કિસલય પર્યાય રહેતું નથી.
શું પ્રત્યેક શરીર વનસ્પતિ કાયિક જીવ શરીરાવસ્થાની અપેક્ષાએ સદવ પ્રત્યેક શરીર જ રહે છે, અથવા કોઈ વિશિષ્ટ અવસ્થામાં સાધારણ શરીર પણ થઈ જાય છે?
તેજ રીતે સાધારણ વનસ્પતિકાયિક જીવ શું સદૈવ અનન્ત જીવજ રહે છે અથવા ક્યારેક પ્રત્યેક શરીર જીવ પણ બની જાય છે? આ પ્રશ્નનું સમાધાન કરે છે
જેટલાં પણ કિસલયે છે તે બધા ઉગતી વખતે અનન્ત કાયિક હોય છે. પ્રત્યેક વનસ્પતિકાય પછી તે પ્રત્યેક શરીર હોય અથવા સાધારણ. જ્યારે કિસલય અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તીર્થકરો અને ગણધરો દ્વારા અનન્ત કાયિક કહેવાય છે.
તેજ કિસલય રૂ૫ અનન્ત કાર્થિક વૃદ્ધિને પામતાં પ્રત્યેક શરીર અથવા અનન્ત કાય બની જાય છે. જ્યારે સાધારણ શરીર ઉત્પન્ન થાય છે ત્યારે સાધારણ જીવજ હોય છે અને જ્યારે પ્રત્યેક શરીર ઉત્પન્ન થાય છે ત્યારે પ્રત્યેક શરીર જીવ હોય છે.
પ્રશ્ન-કેટલે સમય જતાં પ્રત્યેક શરીર જીવ બને છે?
ઉત્તર-કમશઃ વૃદ્ધિને પામતે અંતર્મુહૂર્તના પછી પ્રત્યેક શરીર બને છે, કેમકે નિગોદ જીની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણુની કહેલી છે. આ સૂ ૨૩ શબ્દાર્થ (સમાં) એક સાથે (
વતા ii) જન્મેલા (સમi) એક સાથે (તલિં) તેઓની (સીનિવ્રુત્તિ) શરીરની નિષ્પત્તિ (સમii) એક સાથે (બાબુદિi) પ્રાણાપાનને યોગ્ય પુગેલેનું ગ્રહણ () એક સાથે (કસાનિસાસો) ઉચ્છવાસ અને વિશ્વાસ (જસ) એક જીવન (૩) તે (i) જે (vi) ગ્રહણ (વહૂi) ઘણું (સાખii) સાઘારણ જીના (તં વેવ) તેજ (i) જે (વહુવા) ઘણાના
(Tહf) ગ્રહણ સમારો) સંક્ષેપથી (તે ) તે પણ ( ૪) એકના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૧૧