________________
નથી થતું કિન્તુ પૃથ્વી સદશ ભેદથી ગસ્થાન બને છે અર્થાત્ જેમ સૂર્યના કિરણાના સમૂહના અત્યન્ત તપેલા સ્થાનપર તાપના ગોળાકાર દેખાય છે તેવા ભંગ થાય છે. તે અનન્તકાય સમજવા જોઇએ.
જે પાન દૂધવાળું હોય કે દૂધવિનાનુ હાય પરન્તુજેની શાખા (શિરાઓ) દેખાતી ન હેાય, તેને પણ અનન્ત જીવ સમજવાં જોઇએ. જે પાનની સન્ધિ દેખાય નડી અર્થાત્ પાનના અડધા ભાગને જોડનારી સન્ધિ માલુમ ન પડે તેને પણ અનન્ત જીવ સમજવા જોઇએ.
હવે પુષ્પાદિની વિશેષતાને પ્રતિપાદન કરવાને માટે કહે છે—પુષ્પ સાધારણ રીતે ચાર પ્રકારના હેાય છે.
તેઓ આ પ્રકારે છે—જલજ (પાણીમા ઉત્પન્ન થનારાં કમળ વિગેરેના) સ્થલજ (કેરટ વિગેરે સ્થળમાં ઉત્પન્ન થનારાં) આ બન્ને પ્રકારના પુષ્પાના પણુ ખમ્બે ભેદ છે. કાઈ કાઇ તે વૃંતખદ્ધ અને કાઇ કાઇ નાલ ખદ્ધ હૈાય છે. અતિમુક્ત નૃતબદ્ધ અને જાઇના ફુલ વિગેરે નાલ બુદ્ધ ાય છે. આ પુષ્પો માંથી પત્ર ગત જીવાની અપેક્ષાએ કાઇ કાઇ અસંખ્યાત જીવા વાળા તો કેાઈ કાઇ સખ્યાત જીવેા વાળાં હેાય છે. અને કાઇ કેાઈ અનન્ત જીવા વાળા પણ હાય છે. આગમના કથન અનુસાર તેમને સમજી લેવાં જોઇએ.
આ વિષયમાં કાંઇક વિશેષતા બતાવે છે-જે જાઈ વગેરેના પુષ્પો નાલ અદ્ધ હાય છે તે બધા સંખ્યાતજીવા વાળાં કહેવાય છે. પરન્તુ સ્નુહી અર્થાત્ શૂઅર (થાર) ના પુષ્પ અનન્ત જીવાવાળાં હોય છે. એમ કહેવું છે. આન સિવાયના જે બીજા પુષ્પા થૂઅરના પુષ્પના સમાન હેાય તેને પણ અનન્ત જીવજ સમજી લેવાં જોઇએ.
પદ્મિની કુન્દે, ઉત્પલિની કન્દ, અંતર કેન્દ. જલજ વનસ્પતિવિશેષ રૂપ કંદ, અને ઝિલ્લિકા નામ વનસ્પતિ એ બધા અનન્ત જીવ હેાય છે. વિશેષતા તા એ છે કે પદ્મિની કદ આર્દિમા બિસ અને મૃણાલમાં એક જીવ હેાય છે.
પલાંડુ (ડુંગળી) કેન્દ્ર, લસણ કન્હ, કન્દલી કન્દ, નામની વનસ્પતિ અને કુન્તુમ્બક નામક વનસ્પતિ એ બધા પ્રત્યેક જીવાત્મક હેાય છે. એવી જાતના જે ખીજા હાય અર્થાત્ કે જેમાં અનન્ત જીવના લક્ષણ ન મળતાં હૈાય એ બધાને પ્રત્યેક શરીર જીવાત્મક સમજવાં જોઈએ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૦૮