________________
કે તે પ્રસિદ્ધ છે. શલ્યકી, થુવડકી વિગેરે કઈ કઈ ખાસ પ્રદેશમાં પ્રસિદ્ધ છે. તેઓને પ્રસિદ્ધિ અનુસાર જ સમજી લેવા જોઈએ.
એ રીતે કરૂંભરી પિમ્પલિકા, અતલી, બિલ્વી, કાટયાદિકા, યુગ્ન, પટલાકન્દ, વિકુવ, વસ્ત્રલન્દર, પણ વિવિધ પ્રદેશોમાં પ્રસિદ્ધ છે. તેઓને પણ યથા એગ્ય જાતેજ સમજી લેવા જોઈએ.
શણ, પાણ, કાશ, મુદ્રક, આઘાતક, શ્યામ, સિન્દુવાર, કરમદું અસક, કરીર, અરાવણ અને મહિથ. તેઓમાંથી શણ, કાશ, અરડુસા, વિગેરે પ્રસિદ્ધ છે. પાણ, મુદ્રક, આદિ વિશિષ્ટ પ્રદેશમાં પ્રસિદ્ધ છે. તેઓને પણ યથા યોગ્ય જાતેજ સમજી લેવા જોઈએ.
જાતલક, મીલ, પરિલી, ગજમારિણી, કુર્વકારિકા, ભેડા જીવકી. કેતકી, ગંજ, પાટલ, દાસી, અંકેલ, એમાં પણ પાટલ વિગેરે કંઈ પ્રસિદ્ધ છે, તેઓને સમજી લેવા જોઈએ. ભાષામાં જેને ગુલાબ કહે છે. તેને જ અત્રે પાટલ શબ્દથી કહેલ છે. જાતુલક વિગેરે દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. તેઓને જાણી લેવા જોઈએ.
આ પૂર્વોક્ત સિવાય આવીજ જાતની બીજી જે વનસ્પતિ હોય તેઓને પણ ગુચ્છ સમજવા જોઈએ.
અહીં એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે વૃક્ષ આદિમાં એક જગ્યાએ કેઈના નામનો ઉલ્લેખ કરી દેવાયા હોય તેને ફરી બીજી જગ્યાએ નામ હોય તે તેને તેનાથી ભિન્નજાતિના તથા સમાન નામ વાળી વનસ્પતિ સમજવી જોઈએ.
અથવા એમ સમજવું જોઈએ કે એક જ વસ્તુ અનેક જાતની હોવાથી વારંવાર ગ્રહણ થવાનો સંભવ છે. દાખલા તરીકે-નાળીએ એકાસ્થિત હોવાને લીધે એકાસ્થિકના રૂપમાં ગ્રહણ કર્યું છે. પરંતુ તેની છાલ વલયાકાર હોય છે તેથી વલયાકાર પદથી પણ તેનો ઉલ્લેખ જોવામાં આવે છે. આ રીતે અનેક જાતીય હોવાના કારણે પણ તેઓના નામ અલગ અલગ ગ્રહણ કરવામાં કોઈ દોષ થતું નથી.
શબ્દાર્થ—(સે જિં તેં ગુખ્ખT) ગુલમ કેટલા પ્રકારના છે? () ગુલ્મ (ાવિદા) અનેક પ્રકારના (TUUત્તા) કહ્યા છે (તં કદ્દા) તેઓ આ પ્રકારે (જયા) સેનાતક (માસ્ટિચ) નવમાલતી (વોટ) કરંટક (વધુનીવ7) બધુજીવક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧