________________
કે તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સાધુએ આ પ્રકારની પરક્રિયા વિશેષનું મન વચન અને કાયથી અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે-સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય માનેલ છે.
હવે ગૃહસ્થ શ્રાવકદ્વારા સાધુના શરીરની લેધાદિ પદાર્થ કે ઔષધિના ચૂર્ણથી, ઉદ્વર્તનાદિ ક્રિયારૂપ પરકિયાના નિધનું સૂત્રકાર કથન કરે છે.
“તે નિચા પર વાચં સુ” જે જૈન મુનિના શરીરનું પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક વિગેરે લેધ નામની સ્નાનીય દ્રવ્ય ઔષધિ વિશેષથી અથવા “ ળ” કર્ક અર્થાત્ એક વિશેષ પ્રકારની નાનીય ઔષધીથી “goળા વા ચૂર્ણ અર્થાત્ ઘહુ વિગેરેના લેટ વિગેરેથી અથવા “somળ વા’ કંકુ વિગેરે પદાર્થથી કે પાવડરથી અથવા સાબુથી “રોઢિકા ઘર, safજા વા’ ઉદ્ધવર્તન કરે અથવા ઉદ્વલન એટલે કે માલીશ કરે અગર એ લેપ્રાદિ દ્રવ્યૌષધિ વિગેરેથી સાધુના શરીરને સાફ સુફ કરે તે તેને એટલે કે લેધ્રાદિ દ્રવ્યૌષધિ વિગેરેથી સાધુના શરીરનું ઉતનાદિ કરનારા ગૃહસ્થ શ્રાવકને “જો તું સાવ સાધુએ તેનું સમર્થન કરવું નહીં અર્થાત્ તેવી અભિલાષા કરવી નહીં. એટલે કે ગૃહસ્થ શ્રાવકદ્વારા કરવામાં આવતા ઉદ્વર્તનાદિની મનથી અભિલાષા કરવી નહીં. તથા “નો તં નિચમે વચન અને કાયથી પણ એ ઉદ્વર્તાનાદિ ક્રિયાનું અનુમોદન કરવું નહીં, એટલે કે તન મન અને વચનથી એ ઉદ્વર્તનાદિરૂપ કિયાનું જૈન મુનિએ સમર્થન કરવું નહીં. કેમકે–આ પ્રકારની ઉદ્વર્તનાદિ ક્રિયા કે જે ગૃહસ્થ શ્રાવક દ્વારા સાધુના શરીરે કરવામાં આવે છે. તે પરક્રિયા વિશેષ હેવાથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી જન્મમરણની પરંપરાના મૂળ કારણરૂપ કર્મબંધનથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુનિએ આવા પ્રકારના શરીરની ઉદ્વર્તાનાદિની ઈચ્છા મનથી કરવી નહીં અને વચનથી તથા કાયથી પણ તેમ કરવા પ્રેરણા કરવી નહીં. કેમ કે એવી રીતની ઉદ્વર્તાનાદિ ક્રિયા કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવા તેમ કરવું નહીં
હવે ગૃહસ્થ શ્રાવક દ્વારા ઠંડા પાણી વિગેરેથી સાધુના શરીરનું માર્જનાદિ ક્રિયાનો નિષેધ સૂત્રકાર બતાવે છે-“સે રિચા પર વાયે રીગોવિચળ ત્રા” એ જૈન મુનિને શરીરનું પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક એકદમ ઠંડા પાણીથી અથવા “વસિળોચોળા વા' અત્યંત ગરણ પાણીથી “છોડિ વા, વાંઝિન વા’ એક વાર કે અનેકવાર પ્રક્ષાલન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦૧