________________
વઐષણાધ્યયન કા નિરૂપણ
પાંચમા વઔષણ અધ્યયનને પ્રારંભ આનાથી પહેલા ચોથા અધ્યયનમાં ભાષા સમિતિ અધ્યયનનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, હવે પાંચમા વચ્ચેષણ અધ્યયનનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં વસ્ત્ર બે પ્રકારના હોય છે દ્રવ્યવસ્ત્ર અને ભાવ વસ્ત્ર એમાં દ્રવ્ય વસ્ત્ર ત્રણ પ્રકારના હોય છે એકેન્દ્રિયથી બનેલ કાપસાદિ તેમજ વિકસેન્દ્રિય અર્થાત્ બે ત્રણ અને ચાર ઇન્દ્રિયથી બનેલ ચીનાંશુક ક્ષૌમ વસ્ત્રાદિ અને પંચેન્દ્રિયથી બનેલ કાંબળ વિગેરે અને ભાવવસ્ત્ર તે બ્રહ્મચર્ય પ્રયુક્ત અઢાર હજાર ગુણરૂપ સમજવું. અહીં તે દ્રવ્ય વસ્ત્રને જ અધિકાર સમજે. નિર્યુક્તિમાં કહ્યું પણ છે. “પૂજા તુ વાળ” અર્થાત્ પ્રાકૃતમાં દ્રવ્ય વસ્ત્રનું જ પ્રકરણ સમજવું તેમાં પહેલા ઉદ્દેશામાં દ્રવ્ય વસ્ત્રની ગ્રહણ કરવાની વિધિ બતાવી છે. અને બીજા ઉદ્દેશામાં દ્રવ્ય વસ્ત્રની ધારણ કરવાની વિધિ બતાવી છે. તે પ્રમાણે સાધુ અને સાધ્વીને દ્રવ્યવસ્ર ગ્રહણ કરવાની વિધિ બતાવવામાં આવે છે. ર મિણ વા મિgી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘મિતિના fસત્તp' જે વસ્ત્ર મેળવવાની ઈચ્છા કરે તે “રે વર્થ જ્ઞાળિજ્ઞા’ તે તે સાધુ અને સાત્રી એ વસ્ત્રને આ વયમાણુ રીતે જાણવું. “તે નફા” જેમ કે “જિયં વા’ આ વસ્ત્ર શું જાંગમિક અર્થાત ઉંટ ઘેટા વિગેરે પ્રાણિની ઉનથી બનાવેલ છે? અથવા “મંાિઈ વ' ભાંગિક છે. એટલે કે અનેક મંગિક વિકલેન્દ્રિય કીડાની લાળથી બનાવેલ આ વસ્ત્ર છે! અથવા “જિયે વા’ વકલ-શણુસૂત્રથી બનાવેલ આ વસ્ત્રાદિ છે. અથવા “વત્તાં વા તાલ પત્ર વિગેરેના સમુદાયથી બનાવેલ આ વસ્ત્રાદિ છે. અથવા “મિર્ચ વા’ કપાસ વિગેરેથી બનાવેલ ક્ષોમવસ્ત્ર છે અથવા “તૂ૪૪ વા’ તૂલકૃત એટલે કે આકડા વિગેરે વૃક્ષના રૂથી બનાવેલ આ વસ્ત્ર છે. આ પ્રમાણે સમજીને “તહર્ષારં વા વાષિક’ એ પ્રમાણેના વચ્ચે સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરવા.
હવે કયા સાધુએ કેટલા વસ્ત્ર ધારણ કરવા તે બતાવે છે.-ને નિષથે તળે ગુ.
” જે નિન્ય સંયમશીલ સાધુ તરૂણ વયસ્ક યુવાન તથા બળવાન હેય તથા “Mા. ઉધાસંઘને” અ૫ આતંકવાળા અર્થાત્ રેગ રહિત હોય તથા દઢકાય અને વૈર્યશાળી હિય. “જે પણ વલ્ય ઘાMિા ’ તેવા સાધુએ એક જ વસ્ત્ર ધારણ કરવું અર્થાત્ જે સાધુ ખૂબ મજબૂત શરીરવાળા તથા નિરોગી હોય તેમણે કેવળ શરીર રક્ષા માટે એક જ વસ ધારણ કરવું. “નો વીચ” બીજું વસ્ત્ર ધારણ કરવું નહીં તથા ત્રીજું કે શું વસ્ત્ર પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૫