________________
રહિત છે. તથા કરોળિયાની જાળ પરંપરાથી પણ રહિત છે, તથા “દુર્ગ” અત્યંત હલકું છે, તેમ વિશાળ-બહુ મોટું પણ નથી પરંતુ “અપરિ”િ અપ્રાતિહાર્ય એટલે કે ફરીથી પાછું આપવા લાયક કે સ્વીકારવા લાયક પણ નથી તેમ જાણીને કે જઈને “aggT સેન્નાલંધારાં' આવા પ્રકારના અપ્રતિહાર્ય શય્યા સંસ્તારક મે સ વિ જો હા[િT' પ્રાપ્ત થાય તે પણ સાધુ કે સાધીએ ગ્રહણ કરવા નહીં, કેમ કે-ઉપગમાં લીધા પછી પાછા આપવા કે લેવા લાયક ન હોવાથી આવા પ્રકારના શય્યા સંસ્મારક ફલક પાટ ચેકી વિગેરેનું રક્ષણ જનક કલેશાદિની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી તેવા સંસ્કારકાદિ ગ્રતુણુ કરવા નહીં. એ સૂ. ૫૦ છે
હવે કમજોર બંધનવાળા સંસ્તારક પાટ વિગેરે લેવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે
ટીકાઈ-રે વિવુ વા મિકqળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી છે = પુન સંથારયં પર્વ કાળિકના” જે આ વક્ષ્યમાણ પ્રકારથી સંસ્તારક શય્યા પાટ ફલક વિગેરેને જાણી લે કે દેખી લે કે આ સંસ્તારક પાટ વિગેરે “વું ના” અલ્પાંડ– ઈંડાઓ વગરના છે. એવં યાવત્ “સંતાનો અલભ્ય પ્રાણી અર્થાત્ પ્રાણિ વગરના છે. તથા લીલા ઘાસ પાના વિનાના છે. તથા અલ્પ ઉતિંગ ઉલરૂપ સૂક્ષમ જીવ જંતુઓ વિનાના છે. તથા અલ્પ પનક ફન વિગેરે કીડા પતંગ વિગેરે પ્રાણિયોથી પણ રહિત છે.તથા પાણિથી મળેલ માટી તથા કાળીયાની જાળ પરંપરથી પણ રહિત છે. તથા
દુવં” હલકા પણ છે અને “ઘાફિર પડિહારક એટલે કે પાછા આપવા ગ્ય પણ છે. તથા ભારે વજનદાર પણ નથી પરંતુ “જો કદાઢ મજબૂત બંધનવાળા નથી અર્થાત્ શિથિલ બંધનવાળા છે. તેથી જહિદ કુટિ ટિ જાય તેવા છે તેમ જાણીને “GEgir< સંથારજાં વાવ’ તેવા પ્રકારે ઢીલા બંધનવાળા સંસ્મારક ફલક પાટ ચેકી વિગેરે શા સંતારકને તક્યા ભાંગવાના ડરથી કલેશ જનક સમજીને તથા સંયમ વિરાધક માનીને “ સંતે જો વાહન’ પ્રાપ્ત થાય તે પણ સાધુ કે સાદેવીએ લેવા નહીં કેમ કે ઢીલા કમજોર બંધનવાળા ફલકાદિ સંસતારકને લેવાથી તે તરત ભાંગી તૂટે જવાથી ફરી મેળવવા આયાસ જનક કષ્ટ થાય છે. તેથી સંયમની વિરાધના થાય છે. તે માટે શિથિલ બંધનવાળા ફલકાદિ સંતારક વિગેરેને સાધુ કે સાધીએ ગ્રહણ કરવાં નહીં. કારણ કે તે લેવાથી સંયમ વિરાધના થાય છે. સૂ. ૫૧
હવે કેવા સંસ્મારક વિગેરે લેવા તે વિષે કથન કરે છે –
ટીકાઈ–બરે મિg iા વિવુળી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી રે વં પુન સંથારાં પર્વ જ્ઞાળિs” જે આ વક્ષ્યમાણુ પ્રકારથી સંસ્તારક ફલક પાટ વિગેરેને જાણે કે જોઈ લે કે આ સંસ્તારક “વંદું સંત અપાંડ અર્થાત્ ઇંડા વિનાના છે તથા યાવતું પ્રાણી, બી અને લીલા ઘાસ પાન વિગેરે વિનાના છે તથા ઉનિંગ પાક અને જળ મિશ્રિત માટી કે કરોળીયાની જાળ પરંપરાથી પણ રહિત છે તથા “દુ હલકા પણ છે. અર્થાત્ બિલકુલ ભારે નથી તથા “mરિદરિવં” પ્રતિહારક અર્થાત્,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૭