________________
२५२
तत्त्वार्थसूत्रे
छाया-कुत्र प्रतिहताः सिद्धाः कुत्र सिद्धाः प्रतिष्ठिताः ।
कुत्र बोंदि त्यक्त्वा कुत्र गत्वा सिध्यति ॥ अलोके प्रतिहताः सिद्धाः लोकाग्रे च प्रतिष्ठिताः।
इह बोदिं त्यक्त्वा तत्र गत्वा सिध्यति इति । मू० ॥४॥ मूलम्-निस्संगओ निरंगणओ गइपरिणामाओ बंधच्छेयओ निरंधणओ पुबप्पओगाओ य तगई ॥५॥ छाया-निस्सङ्गतो निरङ्गणतो गतिपरिणामात् बन्धच्छेदात् ।
निरिन्धनतः पूर्वपयोगाच्च तद्गति ॥५॥ तत्वार्थदीपिका--'पूर्व तावत् मुक्तात्मनो गतिरुक्ता, सा च कर्मसद्भावादेव भवति, सर्व कर्मक्षये मोक्षः इति पूर्व मुक्तमेव ततोऽकर्मणः पुनः कथं गति संभवः ? इत्याह-'निस्संगओ' इत्यादि । निस्सङ्गात् सर्व कर्मक्षये गतिरोधक
'सिद्ध अलोक में रुक जाते हैं, लोक के अग्नभाग में अवस्थित होते हैं, यहां शरीर का त्याग करके वहां जाकर सिद्ध होते हैं॥५७॥४
'निस्संगओ निरंगणओ' इत्यादि ।
सूत्रार्थ--निःसंग होने के कारण, कर्म-लेप का अभाव होने के कारण, गतिपरिणाम के कारण, वन्ध का छेद न हो जाने के कारण कर्मरूपी ईधन का अभाव होने के कारण और पूर्व-प्रयोग के कारण सिद्धों की ऊर्ध्व गति होती है ॥५॥
तरवार्थदीपिका-पहले मुक्तात्मा की गति का निरूपण किया गया है, किन्तु गति तो कर्म के सद्भाव से होती है और यह पहले ही कहा जा चुका है कि समस्न कर्मों का क्षय होने पर मोक्ष होता है । तो फिर अकर्मा जीव की गति का किप्त प्रकार संभव है ? इसका उत्तर
સિદ્ધ અલકમાં રોકાઈ જાય છે, લોકના અગ્રભાગમાં અવસ્થિત થાય છે, અહીં શરીરને ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે કે ૪ છે __ 'निस्संगओ निरंगणओं' त्या
સુત્રાથી–નિઃસંગ હોવાના કારણે, કર્મ લેપને અભાવ હોવાના કારણે ગતિપરિણામના કારણે, બન્ધનું છેદન થઈ જવાના કારણે કર્મ રૂપી બળતણને અભાવ હોવાના કારણે તેમજ પૂર્વગના કારણે સિદ્ધોની ઉદર્વગતિ થાય છે૫
તત્ત્વથદીપિકા-પહેલા મુકતાત્માની ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે, પરંતુ ગતિ તે કર્મને સદ્દભાવથી થાય છે, અને એ તે પહેલા જ કહેવાઈ ગયું છે કે સમસ્ત કમેને ક્ષય થવાથી મેક્ષ થાય છે તે પછી અકમી જીવની ગતિ કઈ રીતે શક્ય છે ? આનો જવાબ પ્રસ્તુત સત્રમાં
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨