SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ८४० ____ तत्त्वार्थस्त्रे प्रकृतय श्चतुरनन्तानुबन्धिकषायत्रि मिथ्यात्वसम्यक्त्व-मिश्रमोहनीयरूपाः क्षीणा भवन्ति । अनिवृत्तिगुणस्थाने च विंशति मोहनीयकर्मप्रकृतयः क्षीणा भवन्ति, त्रयोदशनामकर्मप्रकृतयश्च नरकगतिः, नरकगत्यानुपूर्वी, तिर्यग्गतिः, तिर्यग्गत्यानपूर्वी, एक द्वि-त्रि-चतुरिन्द्रियजातयः, आतपम्, उद्योतम्, स्थावरम्, सूक्ष्मम्, साधारणश्चेति क्षीणानि भवन्ति । तिस्रो दर्शनावरणकर्मप्रकृनय श्व निद्रानिद्रा-प्रचला पचला-स्त्यानद्धिरूपाः क्षीणा भवन्ति । मोहनीयेषु च क्रमेणा-ऽपत्याख्यानाः क्रोधादय श्चत्वारः, प्रत्याख्यानावरणा क्रोधादयश्चत्वारः क्षीयन्ते । ततश्च-नपुंसकतीवेदौ, हास्यरत्यरतिशोकमर जुगुप्साः पुरुष वेदश्च संज्वलनक्रोध-मान-माया इति । सूक्ष्मसम्परायगुणस्थाने चरमसमये संज्वलन त्तसंयत और अप्रमत्तसंपत गुणस्थानों में से किसी गुणस्थान में मोहनीय कर्म की सात प्रकृतियां-चार अनन्तानुबन्धी और दर्शनमोहनीय की तीन-मिथ्यात्व, सम्यक्त्वमोह और मिश्र-क्षीण होती हैं । अनि. वृत्ति गुणस्थान में मोहनीय कर्म की वीस प्रकृतियों का क्षय होता है और नामकर्म की तेरह प्रकृतियों का क्षय होता है, जो इस प्रकार हैं-नरकगति, नरकगत्यानुपूर्ण, तिर्यग्गति, तिर्यग्गत्यानुपूर्वी, एकेन्द्रियजाति, द्वीन्द्रियजाति, श्रीन्द्रियजाति. चतुरिन्द्रियजाति, आतप, उद्घोत, स्थापर, सूक्ष्म और साधारण । निद्रानिहा, प्रचलाप्रचला और स्त्यानद्धि नामक दर्शनावरण की तीन प्रकृतियों का क्षय होता है। मोहनीय प्रकृतियों में से चार अप्रत्याख्यानी क्रोध आदि, चार प्रत्या ख्यानी क्रोध आदि का क्षय होता है। नपुंपकवेद, स्त्रीवेद, हास्य, रति, अरति, शोक, भय, जुगुप्सा पुरुषवेद तथा संज्वलन क्रोध, मान और સમ્યક દષ્ટિ, દેશવિરત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંવત ગુણસ્થાનોમાંથી કોઈ ગુણસ્થાનમાં મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ ચાર અનન્તાનબન્ધી અને દર્શન મેહનીયની ત્રણ મિથ્યાત્વ, સમ્યકત્વ મોહ અને મિશ્ર ક્ષીણ થાય છે. અનિવૃત્તિ શાસ્થાનમાં મોહનીયકર્મની વીસ પ્રકૃતિએને ક્ષય થાય છે અને નામકમની તેર પ્રવૃતિઓને ક્ષય થાય છે જે આ પ્રમાણે છે નરકગતિ, નરકગત્યાનુપૂવી તિર્યગતિ, તિર્યગત્યાનુપૂર્વી, એકેન્દ્રિયજાતિ, કઇન્દ્રિય જાતિ, ત્રીન્દ્રિય જાતિ ચતુરિન્દ્રિય જાતિ, આતપ, ઉદ્ઘોત. સ્થાવર સુમિ અને સાધારણ નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા અને સત્યાનદ્ધિ નામક દર્શનાવરણની ત્રણ પ્રકારની પ્રકૃતિને ક્ષય થાય છે. મેહનીય પ્રકૃતિઓમાંથી ક્રમથી ચાર અપ્રત્યાખ્યાની કોધ આદિ ચાર પ્રત્યાખ્યાની ક્રોધ આદિને ક્ષય થાય છે. પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય રતિ અરતિ, શેક, ભય, જુગુપ્સા, પુરૂષવેદ તથા સંજવલન ક્રોધ માન તથા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy