SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ७७४ तत्त्वार्यसूत्रे इत्येवं निश्चयरूपोऽवायो भवति । ततश्वाऽवायज्ञान विषयीभूताया बलाकायाः कालान्तरेऽविस्मरणकारणं धारणा भवति, यथा-सवेय बलाका वर्तते या पूर्वाहे. ऽहं अद्राक्षम् इत्येवं रूपा धारणा बोध्या। अथ कथं तावद् अवग्रहादयः क्रमेणैव भव. न्ति न व्युत्क्रमण ? येन प्रथमे क्षणे तं विषयं यथावत् परिच्छेत्तुं न पारयति परतश्च क्रमशः परिच्छेत्तुं पारयतीतिचेत् अत्रोच्यते-मतिज्ञानावरणीयकर्मणस्तथाविधएव क्षयोपशमो भवति, येन-प्रथमक्षणे तं विषयं सामान्यतः परिच्छित्ति ईडया चाऽज्यादृशएव क्षयोपशमो भवति येन स्फुटं परिच्छिनत्ति, अवायेचाऽन्यादृश एव पताका नहीं । अवायज्ञान निर्णयात्मक होता है। अवायज्ञान ही जप इतना दृढ हो जाता है कि वह संस्कार को उत्पन्न कर सके और कालान्तर में स्मरण का कारण बन सके, तब धारणा कहलाता है। जैसे वह बलाका । अथवा यह वही बलाका है जिसे मैंने पूर्वाहण में देखा था। प्रश्न-अवग्रह आदि क्रम से क्यों होते हैं ? व्युत्क्रम से क्यों नहीं होते? जिससे कि प्रथम दर्शन में विषय को यावत् बोध होता है? उत्तर-मतिज्ञानावरण के क्षयोपशम के अनुसार ही बोधव्यापार होता है और वह क्षयोपशम उक्त क्रम से ही उत्पन्न होता है । अर्थात् मतिज्ञान का क्षयोपशम इस प्रकार का होता है कि प्रारंभ में वह अपने विषय को सामान्य रूप से जानता है, तत्पश्चात् ईहामतिज्ञानावरण का क्षयोपशम होता है जिससे उपयोग विशेषोन्मुख होता है, फिर अवा यज्ञानावरण के क्षयोपशम से वह विशेष का निर्णय करने में समर्थ અવાય જ્ઞાન નિર્ણયાત્મક હોય છે. અવાય જ્ઞાન જ જ્યારે એટલું દઢ થઈ જાય છે કે તે સંસ્કારને ઉત્પન્ન કરી શકે અને કાલાંતરમાં સ્મરણનું કારણ બની શકે, ત્યારે ધારણ કહેવાય છે. જેમકે તે બગલાની હાર અથવા આ તે જ બગલની હાર છે. કે જે મેં પહેલાં પહેરમાં જઈ હતી. પ્રશ્ન-અવગ્રહ આદિ ક્રમથી કેમ હોય છે? બુદ્ધમથી કેમ નહિ? જેમ કે પ્રથમ દર્શનમાં વિષયને યથાવત્ બેધ થતું નથી. અને પાછળથી યથાવત माय थाय छ ? ઉત્તર-મતિજ્ઞાનાવરણના ક્ષપશમ મુજબ જ બેધ વ્યાપાર થાય છે. અને તે પશમ ઉકત ક્રમથી જ ઉત્પન્ન થાય છે. અર્થાત મતિજ્ઞાનને સોપશમ આ રીતે જ હોય છે. કે પ્રારંભમાં તે પિતાના વિષયને સામાન્ય રૂપે જાણે છે. ત્યારબાદ ઈહા મતિજ્ઞાનાવરણને ક્ષયોપશમ થાય છે. જેનાથી વિશે—ખ થાય છે. પછી અવાયજ્ઞાનાવરણને સોપશમ થવાથી તે ધારણ શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy