SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ७६६ तत्त्वार्थ सूत्रे 9 पशमे सति स्वयमर्थान् ग्रहीतु मसमर्थस्य यदर्थोपलब्धिनिमित्तं भवति तदिन्द्रियमुच्यते तच्च स्पर्शनादिकमव सेयम् | नो इन्द्रियं मन उच्यते, तथा च-स्पर्शनादीन्द्रियं निमित्तं यस्य तदिन्द्रियनिमित्तकं मतिज्ञानं भवति, एवं नो इन्द्रियं मनो निमित्तं यस्य तत्-नो इन्द्रियनिमित्तकं मतिज्ञानं भवति । एवञ्च - मतिज्ञानस्य पञ्चेन्द्रिय मनोरूपानिन्द्रियभेदेन षट्कारणभेदात् पत्रिंशदधिकशतत्रयभेदा भवन्ति, तच्च िस्फुटी भविष्यति । अतएवेदं मतिज्ञानम् इन्द्रिय मनोनिमित्तकत्वात् सांव्यवहारिकं प्रत्यक्षमपि व्यपदिश्यते, तथा च-प्रतिरेव स्मृति - प्रतिभा - बुद्धिमेघा - चिन्ता - प्रज्ञा शब्देनापि व्यवहियते ॥ ४४॥ तत्त्वार्थनियुक्तिः -पूर्व मविज्ञानस्येन्द्रियमनोनिमित्तकत्वेन परोक्षत्वं अतएव पदार्थो की उपलब्धि में जो निमित्त होता है उसे इन्द्रिय कहते हैं । इन्द्रियां स्पर्शनादि के भेद से पांच है। नोइन्द्रिय का अर्थ मन है इस प्रकार जो मतिज्ञान स्पर्शन आदि इन्द्रियों के निमित्त से होता है वह इन्द्रियनिमित्तक कहलाता है और जो नोइन्द्रिय अर्थात् मन के निमित्त से उत्पन्न होता है वह नोइन्द्रियनिमित्तक कहलाता है-इस प्रकार मतिज्ञान के छह कारण हैं-पांच इन्द्रियां और छठा मन । इन कारणों से तथा विषयभूत पदार्थों के भेद से मतिज्ञान के ३३६ भेद होते हैं, इसका स्पष्टीकरण आगे किया जाएगा। मतिज्ञान इन्द्रियों और मन के द्वारा उत्पन्न होने के कारण सांव्यवहारिक प्रत्यक्ष भी कहलाता है। स्मृति प्रतिभा, बुद्धि, मेधा, चिन्ता और प्रज्ञा शब्दों से भी मतिज्ञान का व्यवहार होता है || ४४ ॥ तत्वार्थनियुक्ति - इन्द्रिय-मनोनिमित्तक होने से मतिज्ञान को પણ સ્વયમ્ પદાર્થાને જાણવામાં અસમર્થ રહેલે છે. આથી પદાર્થીની ઉપલબ્ધિમાં જે નિમિત્ત બને છે તેને ઇન્દ્રિય કડે છે. ઇન્દ્રિયા સ્પનાદિનાં ભેદથી પાંચ છે. નેઇન્દ્રિયને અથ મન છે. આ રીતે જે મતિજ્ઞાન સ્પશન વગેરે ઇન્દ્રયાના નિમિત્તથી થાય છે તે ઇન્દ્રિયનિમિતક કહેવાય છે અને જે નેઇન્દ્રિય અર્થાત્ મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે નેઇન્દ્રિયનિમિત્તક કહેવાય છે. આ રીતે મતિજ્ઞાનનાં છ કારણુ છે પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠું' મન આ કારણેાથી તથા વિષયભૂત પદાર્થના ભેદથી મતિજ્ઞાનનાં ૩૩૬. ભેદ થાય છે. જેનુ સ્પષ્ટીકણુ આગળ ઉપર કરવામાં આવશે. ઇન્દ્રિયા મતિજ્ઞાન અને મન વડે ઉત્પન્ન થવાના કારણે સાંવ્યવùારિક પ્રત્યક્ષપણુ કહેવાય છે. સ્મૃતિ, પ્રતિમા, શુદ્ધિ, મેઘા, ચિંતા અને પ્રજ્ઞા શબ્દોથી પણ મતિજ્ઞાનના વહેવાર થાય છે. ૫ ૪૪ ૨ તત્ત્વાથ નિયુકિત—ઈન્દ્રિય મનેાનિમિત્તક હોવાથી મતિજ્ઞાનને પરક્ષ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy