________________
७२८
BaeBORRIOR
तत्त्वार्थस्चे विश्वासरूपं बोध्यम्, तच निसर्गेण-गुरोरभिगमेन वा भवति । एवं येन येन प्रकारेण स्वभावेन जीवादि वस्तूनि सन्ति तेन तेन प्रकारेण स्वभावेन संशयविपरीताऽनध्यवसाय रूप दोषत्रयरहितत्वेनाऽवगमः सम्यग्बोधः सम्यग्ज्ञान मुच्यते । एवं भ्रमणकारणभूतकर्मणः समूल मुन्मूलयितुं समुद्यतस्य श्रद्दधानस्य संसारकान्तारभीरो भव्यस्य पाणातिपातादि पश्चाश्रवनिवारणकारणीभूत पञ्चसंवर सम्यगाचरणं सम्यक् चारित्र मुच्यते । तथाचतानि-सम्यग्दर्शनज्ञानचारित्र तपांसि कुलालदण्डचक्रचीवरादि न्यायेन सङ्घीभूय मोक्षरूपं फलं साधयन्ति । न तु-तृणारणि मणिन्यायेन प्रत्येकं पृथग्भूयेति भावः ॥३७।। किसी प्रकार का विपरीत अभिनिवेश धारण न करना सम्यग्दर्शन समझना चाहिए। सम्य-दर्शन निसर्ग से या गुरु के अभिगम से उत्पन्न होता है।
इसी प्रकार जीवादि पदार्थ जिस-जिस रूप में रहे हुए हैं, उसी रूप में, संशम विपर्यय और अनध्यवसाय-इन तीन दोषों से रहित उन्हें सम्यक् प्रकार से समझना-जानना सम्यग्ज्ञान है।
भवभ्रमण के कारणभूत कर्मों का उन्मूलन करने के लिए उद्यत श्रद्धावान् संसार-कान्तार से भयभीत भव्यजीव प्राणातिपात आदि पांच आस्रवों का निवारण करने के कारणभूत पांच संवरों का आचरण करता हैं वह सम्यक चारित्र है।
यह सम्यग्दर्शन, ज्ञान, चारित्र और तप कुमार के दंड चक्र और चीवर आदि के न्याय से मिलकर मोक्षरूपी फल को सिद्ध करते है, पृथक-पृथकू मोक्ष के साधन नहीं होते ॥३७॥ અભિનિવેશ ધારણ ન કરે સમ્યગ્દર્શન સમજવું જોઈએ સમ્યગ્દર્શન નિશગથી અથવા ગુરૂના અભિગમથી ઉદ્ભવે છે.
એવી જ રીતે જીવ દિ પદાર્થ જે-જે સ્વરૂપમાં રહેલા છે તે જ રૂપે, સંશય વિપર્યય એને અનાવાય. આ ત્રણ દોષોથી રહિત તેમને સમ્યક પ્રકારથી સમજવા જાણવા એ સમ્યજ્ઞાન છે.
ભવભ્રમણના કારણભૂત કર્મોને નાશ કરવા માટે ઉધત શ્રદ્ધાવાન્ સંસાર કા-તારથી ભયભીત ભવ્યજીવ પ્રાણાતિપાત આદિ પાંચ આઅવેનું નિવારણ કરવ ના કારણભૂત પાંચ સંવરોનું આચરણ કરે છે તે સમ્યક્યારિત્ર છે.
આ સમ્યક્રદર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, કુંભારના દંડચક અને ચીવર વગેરેના ન્યાયથી મળીને મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરે છે, પૃથક પૃથક્ મોક્ષના સાધન હતા નથી ૫ ૩૭ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨